Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં ફકત બે કેસ, એક ડીસ્ચાર્જ

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનાં ફકત બે જ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં એક અને ભેંસાણમાં એક કેસ નોંધાયેલ છે. જયારે જૂનાગઢ શહેરમાંથી એક વ્યકિતને ડીસ્ચાર્જ કરવામાં આવેલ…

Breaking News
0

જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજને હેરીટેજનો અપાયો દરજ્જાે

જૂનાગઢ શહેરનું અણમોલ નજરાણું અને નવાબી શાસનકાળ દરમ્યાન તત્કાલીન જૂનાગઢનાં દિવાન બહાઉદ્દીનભાઈ દ્વારા જે કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને સમય જતા સમગ્ર ગુજરાત અને દેશમાં આગવી ઓળખ પ્રાસ્થાપીત કરી…

Breaking News
0

જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં શ્રાવણ માસમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

દેવાધીદેવ મહાદેવ ભગવાન શંકરની પૂજા-ઉપાસના અને ભકિતનાં મહિમા એવા પ્રવિત્ર શ્રાવણ માસનો આગામી તા.૯ ઓગસ્ટથી પ્રારંભ થઈ રહેલ છે. ત્યારે શીવજીનાં મંદિરોમાં પૂજન, અર્ચન, આરતી અને અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે…

Breaking News
0

પ્લાસવાની સીમમાંથી કેરીનાં બોકસ ચોરનાર ઝડપાયો

જૂનાગઢનાં પ્લાસવાની સીમમાંથી કેરીનાં બોકસની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ હતી. આ ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ચોરી કરનાર અને અન્ય પાંચ વ્યકિતને કેરી ખાવાનું મન થયું હોય કેરીનાં…

Breaking News
0

કોયલી પાસે ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતી કાર ઝડપાઈ : બે સામે કાર્યવાહી

વંથલી તાલુકાનાં કોયલી ગામની સીમ નજીકથી સી ડીવીઝન પોલીસે ઈંગ્લીશ દારૂની કુલ બોટલ ૩૮૪, અટીંગા ફોર વ્હીલ મળી કુલ રૂા. ૭,૬૩,ર૦૦નો મુદામાલ જપ્ત કરી બે સામે કાર્યવાહી હાથ ધરી છે.…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં મજેવડી ગામે પ્રેમલગ્નનાં મનદુઃખે હુમલો : સાત સામે ફરીયાદ

જૂનાગઢ તાલુકાનાં મજેવડી ગામે રહેતા ધીરૂભાઈ બોઘાભાઈ દલસાણીયા કોળી (ઉ.વ. પ૦)એ બટુકભાઈ ઉર્ફે રવજીભાઈ મગનભાઈ ગોહેલ, રાહુલ બટુકભાઈ ઉર્ફે રવજીભાઈ ગોહેલ તેમજ પાંચ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં આવેલ સુદામા સેતુ પુલ બન્યો ટુરીસ્ટ એટ્રેકશન પોઈન્ટ

યાત્રાધામ દ્વારકા જગતમંદિર બાદ છેલ્લા દશકામાં આ નિર્મિત ગોમતી નદી ઉપર ઝૂલતો પૂલ સુદામા સેતુ એ યાત્રાધામના પ્રમુખ પર્યટન સ્થળો પૈકી આગવી ઓળખ બની ગયો છે. વર્ષ ૨૦૧૬ માં યાત્રાધામ…

Breaking News
0

જામકંડોરણા તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ પંજાબનાં માહોલી જિલ્લાના ખેડૂતોની મૂલાકાત લીધી

હાલ ખેડૂત આંદોલન પુરા વેગ ચાલી રહ્યું છે. જામકંડોરણા તાલુકાના યુવા આગેવાન અને જામકંડોરણા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ પંજાબમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનની મુલાકાત કરી હતી અને પંજાબના માહોલી…

Breaking News
0

માંગરોળમાં નારી ગોૈરવ દિવસની ઉજવણી કરાઈ

જૂનાગઢ જિલ્લા મહીલા મોરચા દ્વારા માંગરોળ બંદરે સોમનાથ  ભવન ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. શીલના મહિલા પી.એસ.આઇ ઊંજીયા મેડમે મહિલાઓને…

Breaking News
0

જેસીઆઈ જેતપુર કલર્સ દ્વારા જૂનાગઢ ખાતે મલ્ટીલોમ વિઝીટ કરાઈ

જેસીઆઈ જેતપુર કલર્સ દ્વારા ૩ ઓગસ્ટનાં રોજ જૂનાગઢમાં વ્રજ વાટીકા ખાતે મલ્ટીલોમ વીઝીટ રાખવામાં આવેલ હતી. જેમાં કવિતા સોની, બિરાજ કોટેચા, રાજીવ મકવાણા, ઉમાકાંતભાઈ જાેશી, સંજય મુરાણી, સતીષ કોયાણી વગેરે…

1 621 622 623 624 625 1,334