Browsing: Breaking News

Breaking News
0

કેશોદ નગરપાલિકા પ્રમુખ તરીકે લાભુબેન પીપલીયાની નિમણુંક

કેશોદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૯ વોર્ડના ૩૬ ઉમેદવારોમાંથી ભાજપના ૩૦ અને કોંગ્રેસના ૬ ઉમેદવારો વિજેતા થયા હતા. જેમાં ભાજપના ૧૬ મહીલા તથા ૧૪ પુરષ ઉમેદવાર વિજેતા થયા હતા.…

Breaking News
0

જૂનાગઢ-સૌરાષ્ટ્ર સહીત રાજયભરમાં બીએસએનએલ ઈન્ટરનેટ સેવા ખાડામાં

છેલ્લા એક મહિનાથી જૂનાગઢ સહિત રાજયમાં બીએસએનએલની ઈન્ટરનેટ સેવા ખોરંભે (ખાડામાં) પડી છે. ર૧મી સદીનાં યુગમાં આજે તમામ સરકારી/ બિન સરકારી કે ટેન્ડર / પૈસાની લેતી દેતી ડીઝીટલ માધ્યમ (ઈન્ટરનેટ)…

Breaking News
0

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માર્ચ ૧૬, ૧૮ અને ૨૦ના રોજ રમાનારી ટી-૨૦ મેચના રીફંડની પ્રક્રિયા આજથી શરૂ થશે

ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બી.સી.સી.આઇ.) સાથે પરામર્શ કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર માર્ચ ૧૬, ૧૮ અને ૨૦ના રોજ…

Breaking News
0

દેશમાં નવા ઉચ્ચ મધ્યમ વર્ગની ઓળખ સંખ્યા ૬.૩૩ લાખ : કરે છે ૨૦ લાખની બચત

દેશમાં વધી રહેલા કરોડપતિઓ વચ્ચે એક નવા મધ્યમ વર્ગની ઓળખ કરવામાં આવી છે. હુરન ઈન્ડીયા વેલ્થ રીપોર્ટ ૨૦૨૦ અનુસાર આવા વર્ગની સંખ્યા ૬.૩૩ લાખ છે. આ વર્ગને એવા લોકોમાં સામેલ…

Breaking News
0

ભાજપ સરકારે વિજ કંપનીની તિજાેરી ભરી દીધી : કોંગી ધારાસભ્ય વંશ

ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં અંદાજપત્રની ચર્ચા દરમ્યાન વિરોધપક્ષ કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પૂંજાભાઈ વંશે ભાજપ સરકારના ઉદ્યોગપતિઓ પ્રત્યેના પ્રેમનો મુદ્દો ઊઠાવી આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વીજ ઉત્પાદનની ખાનગી કંપની…

Breaking News
0

કવિ શૂન્ય પાલનપુરીની પુણ્યતિથિ નિમિતે ‘‘પાગલ છે જમાનો ફુલોનો’’ ઓનલાઇન કાર્યક્રમ યોજાયો

કવિ શૂન્ય પાલનપુરીની પુણ્યતિથિ નિમિતે તા.૧૭/૩/૨૦૨૧ના રોજ સવારે ૧૦ કલાકે પાગલ છે જમાનો ફુલોનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરસ્વતી લોકસંગીત અને નૃત્ય કલાવૃંદ ટ્રસ્ટ જૂનાગઢના…

Breaking News
0

બજેટમાં સામાન્ય માનવીનાં હિતનો છેદ ઉડાડી દેવાયો છે : જીજ્ઞેશ મેવાણી

કોઈપણ રાજ્યનું બજેટ જનતાની ઈચ્છાઓ, અપેક્ષાઓ અને અરમાનોને વ્યક્ત કરતું હોવું જાેઈએ પરંતુ ગુજરાત સરકારના બજેટમાં બેરોજગારો, ખેડૂતો, શ્રમજીવીઓ, આશા અને આંગણવાડી બહેનો, જીઆઈએસએફના જવાનો, સફાઈ કામદારો, આરોગ્યના કર્મચારીઓ, હોમગાર્ડના…

Breaking News
0

ગુજરાતમાં બિનખેતી જમીન ફાળવાઈ છતાં ૧૦૮૬ કિસ્સામાં ઉદ્યોગો ન સ્થપાયા !

રાજ્યની ભાજપ સરકાર ઉદ્યોગો માટે લાલ-જાજમ પાથરે છે તે ઉપરાંત ઉદ્યોગો સરળતાથી અને ઝડપથી શરૂ થાય તે માટે તમામ પ્રકારની મદદ કરતી રહે છે. ઉદ્યોગોને જમીનોની પણ લ્હાણી કરવામાં આવે…

Breaking News
0

પ્રેમમાં નિષ્ફળતાથી હતાશ થઇ ભાગી ગયેલ સગીરાનું સોમનાથના રેલ્વે વિભાગની સર્તકતાથી પરીવાર સાથે મિલન કરાવ્યું

ભાવનગર રેલ્વે મંડળના ટિકિટ ચેકીંગ સ્ટાફની જાગરૂકતાને કારણે ઘરથી ભાગી ગયેલી એક સગીર છોકરીને તેના સંબંઘીઓના સાંેપવાની સરાહનીય કામગીરી રેલ કર્મચારીઓ દ્વારા કરવામાં છે. ભાવનગર રેલ્વે મંડળ હેઠળ કાર્યરત સોમનાથના…

Breaking News
0

જૂનાગઢ અને વડાલમાંથી જુગારીઓ ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે જવાહરરોડ ઉપરથી નિલેશભાઈ નાથાભાઈ તુડીયાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડ, મોબાઈલ, બાઈક સહિત કુલ રૂા. ૩ર,ર૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ દોલતપરામાંથી ભુપતભાઈ નાનજીભાઈ…

1 692 693 694 695 696 1,330