Browsing: Breaking News

Breaking News
0

અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં યોગદાન આપવા જૂનાગઢમાં પ્રતિષ્ઠિત નાગરિકોની બેઠક યોજાઈ

અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં આર્થિક યોગદાન આપવા માટે જૂનાગઢમાં પ્રતિષ્ઠિત નાગરિકોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ૮૫ પ્રતિષ્ઠિત નાગરિકો ઉપરસ્થિત રહ્યા હતા જેમાં મોટી રાશી આપવા માટે આહવાન કરાયું હતું. આ…

Breaking News
0

સાળંગપુર ખાતે ધર્નુમાસ નિમિત્તે ઉજવાયો દિવ્ય સંગીત શણગાર

સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે સાળંગપુર ખાતે પવિત્ર ધર્નુમાસ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીનાં માર્ગદર્શનથી તા.૯ને શનિવારનાં રોજ સવારે પઃ૩૦ કલાકે મંગળા આરતી તથા દાદાની શણગાર…

Breaking News
0

રવિવારી ગુજરી બજારમાં વેપારીઓને જગ્યા ફાળવવા જૂનાગઢ મનપા કમિશ્નરને રજૂઆત

જૂનાગઢમાં રવિવારે ગુજરી બજારમાં જૂના કાપડના વેપારીઓને બેસવા માટે જગ્યા ફાળવવા બાબતે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, સીપીએમના બટુકભાઈ મકવાણા, જીસાનભાઇ હાલેપૌત્રા, સોહેલભાઇ સિદીકી, વેપારી આગેવાનો અરવિંદભાઇ પાથર, જેઠાભાઇ ખીમાભાઇ સોંદરવા,…

Breaking News
0

જૂનાગઢ : સિંધી વેપારીનું અપહરણ અને ખંડણી કેસનો વધુ એક આરોપી ઝડપાયો, રીમાન્ડ મેળવવા તજવીજ

જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલ રાધાનગર સોસાયટીમાં રહેતા અને માંગનાથ રોડ ઉપર લેડીઝ ગારમેન્ટનો વ્યવસાય કરતા સિંધી વેપારીના ઘરે ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી, પૂછપરછ માટે ૧૦ મિનિટ લઈ…

Breaking News
0

વેરાવળ બંદરમાં કોસ્ટ ગાર્ડના અમુક કર્મચારીઓના અત્યાચારથી માછીમારોમાં રોષ

વેરાવળ બંદરમાં કોસ્ટગાર્ડના અમુક કર્મચારીઓ માછીમારો ઉપર કથિત અત્યાચાર કરતા હોવાને લઈ માછીમારોમાં ઉગ્ર રોષ પ્રર્વતેલ હતો. ગઈકાલે બપોરે અચાનક સ્વયંભુ માછીમાર સમાજના સેંકડો યુવાનોએ રેલી કાઢી કોસ્ટગાર્ડ સ્ટેશને પહોંચી…

Breaking News
0

વેરાવળ, સુત્રાપાડા, તાલાલામાં થયેલ ચોરીની ત્રણ ઘટનામાં સામેલ એક સગીર સહિત છ શખ્સોને ઝડપી લેવાયા

વેરાવળના પ્રભાસપાટણમાં જવેલર્સની દુકાનને, સુત્રાપાડાના વીરોદર ગામે રહેણાંક મકાનને નિશાન બનાવી ઘરફોડી કરાયેલ તેમજ તાલાલાના બોરવાવ ગામેથી બાઇક ચોરીની બનેલ ત્રણ ઘટનાને અંજામ આપનાર એક સગીર સહિત છ તસ્કરોને ત્રણેક…

Breaking News
0

ગુજરાતમાં છેલ્લા ૭ વર્ષોમાં બેરોજગારીનો દર વધ્યો, સરકારનાં દાવા પોકળ

વિરોધ પક્ષ સહિત અન્ય સંસ્થાઓ-બેરોજગારો રાજ્યમાં બેરોજગારી વધી હોવાની વારેઘડીએ બૂમરાણ મચાવી રહ્યા છે તો તેની સામે સરકાર તરફથી અત્યાર સુધીમાં સૌથી વધુ રોજગાર અપાયાના દાવા કરી વિરોધ પક્ષોને જૂઠા…

Breaking News
0

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાંથી ખેતી પાકને નુકશાનની દહેશત

ગુજરાત રાજ્યમાં ભરશિયાળે ચોમાસું બેઠું હોય તેવું લાગી રહ્યું છે. ત્રણ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ…

Breaking News
0

મોઢેરા સૂર્યમંદિરના બગીચામાંથી ચાર મૃત કાગડાં મળી આવતાં તપાસાર્થે ભોપાલ મોકલાયા

દેશભરમાં બર્ડ ફ્લૂના કારણે સેંકડો પક્ષીઓના મોત નીપજ્યા છે. ત્યારે મોઢેરાના સૂર્ય મંદિરના બગીચામાંથી ચાર કાગડા મૃત અવસ્થામાં મળી આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જેને પગલેે તરત જ પશુપાલન વિભાગને…

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલે ગીરશક્તિનાં ઉપક્રમે ઓર્ગેનિક બજારનું આયોજન

જૂનાગઢમાં આવતીકાલે ગીરશક્તિના ઉપક્રમે પ્રાકૃત બજાર (ઓર્ગેનિક બજાર)નું આયોજન કરવામાં આવેલ છે. ગીરશક્તિ, સક્કરબાગ સામે, હોન્ડાના શો રૂમ પાછળ, કાળુભાઈ સુખવાણી (મહાસાગર ટ્રાવેલ્સ) અને સતીશભાઈ કેપ્ટનની ગૌશાળા ખાતે આવતીકાલે સવારે…

1 745 746 747 748 749 1,263