Browsing: Breaking News

Breaking News d
0

‘‘ટ્રેજેડી કિંગ’’ દિલીપકુમારનો આજે જન્મ દિન

યુસુફખાનનો જન્મ પેશાવર પાકિસ્તાનના કિસા ખાવાની બજારમાં થયો હતો. જેમાં હિંડોકો બોલતા અવાન પરિવારમાં બાર બાળકો હતા. તેના પિતા ગુલામ સરવર ફળના વેપારી હતા અને મુંબઈ નજીક મહારાષ્ટ્રના પેશાવર અને…

Breaking News
0

શ્રી લોહાણા મહાજન જૂનાગઢ દ્વારા માત્ર એક રૂપિયામાં આદર્શ લગ્ન કરાવી આપશે

દિકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર…. એ સુવેે તો રાત પડે ને, જાગે તો સવાર…. આ પંકિતમાં જ દિકરી પ્રત્યે પરિવારજનોને કેવી લાગણી છે તે દર્શાવી જાય છે. દિકરી હોય…

Breaking News
0

દ્વારકાની આદિત્ય હોસ્પિટલ અને મેડીકલમાં આગ લાગ્યાની ૨૪ કલાક વિતવા છતાં કોઇ કાર્યવાહી નહી

દ્વારકામાં મંગળવારના દિવસે બોપરના સમયે જુની નગરપાલિકા પાસે રહેણાંક ગીચ વિસ્તારમાં આવેલ દેવભૂમી મેડીકલ તેમજ આદિત્ય હોસ્પિટલમાં ચાર માળમાં ભયંકર આગ લાગી હતી. ત્યારે દ્વારકા શહેરમાં હડકંપ મચી જવા…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખને શુભેચ્છા પાઠવાઈ

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારો તેમજ લઘુમતી મોરચાની બેઠક મળી ત્યારબાદ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ તેમજ તેમના સાથી જિલ્લા મહામંત્રી ભગવાનજીભાઈ…

Breaking News
0

સોમવારે ખગ્રાસ સૂર્યગ્રહણનો અદ્‌ભૂત નજારો, ભારતમાં દેખાશે નહીં

વિશ્વના અમુક દેશો અને પ્રદેશોમાં સોમવાર તા.૧૪-૧પ ડિસેમ્બર, ર૦ર૦ એ ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણનો અદભૂત અવકાશી નજારો જાેવા મળશે. ચીલી, આર્જેન્ટીના, દક્ષિણ પેસેફીક મહાસાગર, દક્ષિણ એટલાન્ટીકમાં ખગ્રાસ સૂર્યગ્રહણ દેખાશે…

Breaking News
0

ખંભાળિયાના ચકચારી ર્નિવસ્ત્ર યુવાનના ફુલેકા પ્રકરણના આરોપીઓ પાસા હેઠળ ધકેલાયા

ખંભાળિયા શહેરમાં ગત સપ્તાહમાં એક ગઢવી યુવાન સાથેની અદાવતનો ખાર રાખી ર્નિવસ્ત્ર હાલતમાં ફુલેકુ કાઢવાના ગુનામાં પાંચ આરોપીઓને પોલીસે ઝડપી લીધા બાદ આ અપરાધ બદલ તમામ સામે કરવામાં આવેલા…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૯ કેસ નોંધાયા, ૧૯ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૧ માળીયા-૦,…

Breaking News
0

લ્યો બોલો ગુજરાતમાં ૫,૨૦૦ સરકારી સ્કૂલોમાં આચાર્ય જ નથી : નવી ભરતી કરવા સરકારને રજુઆત

દેશનાં વિકાસના પથ ઉપર દોડી રહેલું ગુજરાત રાજયમાં એક તરફ વિકાસશીલ ક્રાંતિ સર્જાઈ હોવાનાં દાવા થઈ રહયા છે. મોડેલ સ્ટેટ ગુજરાત બની રહયું છે. દેશભરનાં પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે દર વર્ષે…

Breaking News
0

આગામી ૧૧મી ડીસેમ્બરે જૂનાગઢની ર૭પ હોસ્પિટલો બંધના એલાનમાં જાેડાશે

આગામી તા.૧૧ ડિસેમ્બરનાં રોજ જૂનાગઢની ર૭પ હોસ્પિટલો હડતાળ ઉપર જશે તેમ જાણવા મળેલ છે. સીસીઆઈએમ એકટનાં વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસીએશને એલાન આપ્યું છે કે જૂનાગઢમાં પણ હોસ્પિટલો ૧ર કલાકનો બંધ…

Breaking News
0

દ્વારકાની દેવભૂમિ મેડીકલ અને આદિત્ય હોસ્પીટલમાં શોર્ટ સર્કીટને લીધે વિકરાળ આગ, ચાર માળ બળીને ખાખ

દ્વારકામાં શિવરાજસિંહ રોડ પાસે જુની નગર પાલીકા સામે આવેલ ગઈકાલે બપોરના સમયે દેવભુમિ મેડીકલમાં શોર્ટ સર્કીટને કારણે આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડયા…

1 868 869 870 871 872 1,326