Browsing: Breaking News

Breaking News
0

જામખંભાળીયા : પતિના દીર્ઘાયુષ્ય માટે પત્ની દ્વારા કરવા ચોથની ઉજવણી

સદીઓની પરંપરા વિધિ વિધાન સાથે સૌભાગ્યવતી મહિલાઓ આજે પણ નિભાવી રહી છે. કરવા ચોથની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ પુરાણોમાં છે. કરવા ચૌથ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. કરવા ચૌથ કૃષ્ણ પક્ષના…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માન્ય રાજકીય પક્ષો સાથે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે બેઠક યોજાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકીય પક્ષો સાથે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે બેઠક યોજાઇ હતી. હાલમાં તા. ૨૭-૧૦-૨૦૨૩ થી ૦૯-૧૨-૨૦૨૩ સુધી મતદારયાદી…

Breaking News
0

ખંભાળિયાની હોસ્પિટલમાં વધુ એક તજજ્ઞ તબીબની સેવાઓ પ્રાપ્ય

ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલી જાણીતી વેદાંત હોસ્પિટલમાં વધુ એક જનરલ ફિઝિશિયન નિષ્ણાત તબીબ સેવારત બન્યા છે. ખંભાળિયામાં જાણીતા સેવાભાવી તબીબ ડોક્ટર અમિત નકુમની વેદાંત હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા…

Breaking News
0

ખંભાળિયા પ્રાચીન, અર્વાચીન રાસ ગરબામાં સેવાભાવી આગેવાનોને સન્માનિત કરાયા

ખંભાળિયામાં તાજેતરમાં નવરાત્રીના અંતિમ ચરણમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિનામૂલ્યે ગરબા નિહાળવાના આ આયોજનમાં મુખ્ય આયોજક વિમલ ચાવડા તથા ટીમની ખાસ જહેમત વચ્ચે…

Breaking News
0

હાઇકોર્ટે ગિરનાર પર્વત ઉપર સફાઇ માટે નિમેલા કમિશ્નરની કમિટી જૂનાગઢમાં : તપાસનો ધમધમાટ

ગિરનાર ઉપર ગંદકી અંગે કરાયેલ પીઆઇએલ બાદ ગુજરાત હાઇકોર્ટની કમિશનની રચના કરાઇ હતી. આ કમિટીના કોર્ટ કમિશને ગિરનારની મુલાકાત લઇને થયેલી કામગીરીની સમિક્ષા કરી હતી. ખાસ કરીને ગિરનાર ઉપર એકઠા…

Breaking News
0

આગામી તા.૪ નવેમ્બરે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત રન ફોર જૂનાગઢ યોજાશે

આ ઝુંબેશમાં ભાગ લેવા માટે ૧૮ હજારથી વધુ લોકોએ નામ નોંધાવ્યા : જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારી જૂનાગઢ શહેર અને જીલ્લામાં નશીલા પદાર્થોની…

Breaking News
0

જૂનાગઢમાં એચડીએફસી બેંકના કર્મચારી દ્વારા રૂા.૧પ.ર૮ લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે ફરિયાદ

જૂનાગઢમાં એચડીએફસી બેંકના એક કર્મચારીએ નેટ બેંકિંગ મારફતે એફડી તોડી અને તેની રકમ ટ્રાન્સફર કરી અને છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ…

Breaking News
0

જૂનાગઢમાં ગાડી રાખવા પ્રશ્ને હુમલો : સામસામી નોંધાઈ ફરિયાદ

જૂનાગઢ શહેરમાં ઈન્દીરાનગર બિલખા રોડ ઉપર ગાડી રાખવા પ્રશ્ને હુમલાનો બનાવ બનવા પામેલ છે અને સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર બિલખા…

Breaking News
0

જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ યુવાનનો આપઘાત

જૂનાગઢ શહેરમાં એક યુવાને ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રાની ઉર્ફે રોની નિરંજનભાઈ રાજબંશી હિન્દુ બંગાલી(ઉ.વ.ર૬) રહે.હાલ કાળવા ચોક, ડાયમંડ ગલીમાં, મુરલીધર…

Breaking News
0

વેરાવળના આશાસ્પદ રઘુવંશી યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર

“આજે મૈ કરેલી સેવારૂપી ભુલની સજા મૈને આપું છું મારૂ જીવન ટુંકાવું છું” આ અંતિમ શબ્દો છે વેરાવળના આશાસ્પદ રઘુવંશી યુવાનના જેણે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા શહેરભરમાં ચકચાર પ્રસરી…

1 88 89 90 91 92 1,274