હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજનું કમાઈને રોજ ખાતા પરિવારો માટે…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના વાયરસની લડત સતત ચાલી રહી છે આ રોગચાળાને નાથવા માટેના અસરકારક ઉપાયનાં ભાગરૂપે હાલ લોકડાઉન પ્રવર્તી રહયો છે. આરોગ્ય વિભાગ પણ આરોગ્યલક્ષી પગલા લઈ રહયું…
જૂનાગઢ જીલ્લા અને આસપાસનાં ગામમાંથી જાહેરનામાનો ભંગ કરતાં કુલ ૮૯ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ શહેરમાંથી ૩૪, મેંદરડામાંથી ૧, કેશોદમાંથી ર, શાપુરમાંથી પ, માણાવદરમાંથી ૩, બાંટવામાંથી ૪, માંગરોળમાંથી…
કોરોનાની બિમારી અને તેના પોઝિટીવ કેસોને લઈને સોશ્યલ મિડીયાનાં ગૃપોમાં ખોટી અફવા ફેલાવનારા ૩ શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં જય વીર વચ્છરાજ નામના વોટ્સએપ ગૃપમાં જનતા તથા પોલીસ…
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વાયરસ સામેનો જંગ જીતવા માટે ર૧ દિવસનાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે તેનું ચુસ્તપણે પાલન થાય તે માટેની અપીલો થઈ રહી છે અને લોકો પણ લોકડાઉનને…
કોરોના વાયરસની મહામારીને લઇ સમગ્ર દેશમાં ૨૧ દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સર્તકતાના ભાગરૂપે સરકાર અને વહીવટી તંત્ર સ્થાનીક કક્ષાએ લોકોને મુશ્કેલી ન પડે તે…
હાલ જ્યારે કોરોનાને કારણે સમગ્ર દેશ લોકડાઉન કરી દેવામાં આવ્યો છે અને ગુજરાતની તમામ શાળાઓ પણ બંધ છે. ત્યારે આવા સંકટ સમય દરમ્યાન બાળકોનો અભ્યાસ ન બગડે તે હેતુથી દેવભૂમિ…
જૂનાગઢનાં ડીડીઓ પ્રવિણ ચૌધરીએ જણાવ્યું છે કે સોમવારે ૧૧પ લોકો એવા છે જેમણે ૧૪ દિવસનો કવોરન્ટાઈન પીરીયડ પુરો કર્યો છે. જયારે નવા ૬૩ લોકોને હોમ કવોરન્ટાઈન કરાયા છે. આ ઉપરાંત…
લોકડાઉનનો અસરકાર અમલ થાય અને લોકો ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે તે માટે પ્રશાસન તંત્ર કાળજી લઈ રહયું છે ત્યારે માણાવદરમાં પીએસઆઈ આંબલીયા દ્વારા ડ્રોન કેમેરાથી સમગ્ર માણાવદર ઉપર…