Monthly Archives: April, 2020

Breaking News
0

જૂનાગઢ બિલ્ડર્સ એસોસીએશને રૂ. ૧પ લાખનો ચેક રાહતફંડમાં અર્પણ કર્યો

સમગ્ર દુનિયા અને ભારત દેશ પણ જયારે કોરોના વાયરસની મહામારી સામે ઝઝુમી રહયો છે ત્યારે જૂનાગઢ બીલ્ડર્સ એસોસીએશને પોતાની ફરજનાં ભાગરૂપે બિલ્ડર્સ મિત્રો પાસેથી ફંડ એકત્રીત કરીને મુખ્યમંત્રી રાહત ફંડમાં…

Breaking News
0

પંજાબ ફરવા ગયેલા ૪ર વ્યકિત સુખરૂપ બાંટવા પહોંચ્યા

માણાવદર તાલુકાના બાંટવા ગામના ૪ર વ્યકિત સુવર્ણ મંદિર, અમૃતસર- પંજાબની યાત્રાએ ગયા હતા અને કોરોનાના સંકટ વચ્ચે સલામત રીતે માણાવદર પહોંચ્યા હતા. અહીંયા તબીબી પરીક્ષણ કરી ૧૪ દિવસ કોરોન્ટાઈનમાં લાયન્સ…

Breaking News
0

ઉના સરકારી હોસ્પીટલનાં ડો.જાદવની પ્રશંસનીય કામગીરી

ઉનાના કંસારી ગામના ર૪ વર્ષના યુવાને ગત ૧ એપ્રિલના રાત્રીના સમયે ભુલથી ઝેરી દવા પી લેતા તેને ખાનગી હોસ્પીટલે લઈ જવાયેલ અને ત્યાંથી જૂનાગઢ રીફર કરવાનું તબીબે જણાવતા પરીવારજનો મુંઝવણમાં…

Breaking News
0

ઉનાનાં વાજડી ગામે હિન્દુ યુવા સંગઠન દ્વારા જરૂરીયાતમંદ પરિવારને કિટ વિતરણ

ઉનાતાલુકાના વાજડી ગામે સુમોબેબી પરીવારને હિન્દુ યુવા સંગઠન દ્વારા કિટ વિતરણ કરવામાં આવ્યુ છે.સુમો બેબીનો પરીવાર લોકડાઉનના હિસાબે વઘારે પરેશાનના સમાચાર વાંચી હિન્દુ યુવાસંગઠન ના પ્રમુખ મહેશભાઈ બારૈયા ઉપાધ્યક્ષ સંદિપભાઈ…

Breaking News
0

જૂનાગઢમાં મોર્નીંગ વોકમાં નિકળી અને કાયદાનો ભંગ કરતાં ૧૦૦થી વધારે વ્યકિતઓ સામે કાર્યવાહી

લોકડાઉન ચાલી રહ્યું છે તે દરમ્યાન મોર્નીંગ વોકમાં લોકો નીકળતાં હોય તેવી વ્યાપક ફરીયાદોનાં પગલે જૂનાગઢ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને અગાઉ ઝાંઝરડા રોડ ઉપર મોર્નીંગ વોક મેગા…

Breaking News
0

ગીર સોમનાથ પોલીસે લોકડાઉનના અમલને લઈ કડક કાર્યવાહી કરી

ગીર-સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા છેલ્લા બે દિવસમાં જાહેરનામાના ભંગ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરતા ૧૮૪ જેટલા લોકો સામે ૧ર૯ ગુન્હા નોંધેલ તેમજ ૫૨ જેટલા વાહનો ડીટેઇન કરેલ જયારે…

Breaking News
0

જૂનાગઢ પોસ્ટ વિભાગ દ્વારા ૭૬૮૨ બહેનોને ઘરે-ઘરે જઇ રૂ.૧૨૩ લાખની વિધવા સહાય ચૂકવાઇ

લોકડાઉનની અમલવારી દરમ્યાન લોકોને જીવન જરૂરી વસ્તુઓ, સેવાઓમાં કોઇ મુશ્કેલી ન થાય એ માટે પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ બાબતે જૂનાગઢ જિલ્લાના પોસ્ટ વિભાગનો માનવીય અને સંવેદનશીલ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાની સખી મંડળની બહેનોએ માસ્ક બનાવ્યા

વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસના કારણે માસ્ક બનાવી રાષ્ટ્રીય, સામાજિક અને નૈતિક જવાબદારી નિભાવતા જૂનાગઢ જિલ્લાના મિશન મંગલમ યોજનાના સખી મંડળો દ્વારા માસ્ક બનાવવાની કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહેલ…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુ સેવાઓ માટેનાં પાસની મુદત લંબાવાઇ

કોરોનાને પગલે કરાયેલા લોકડાઉન દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓ લોકોને સરળતાથી મળી રહે તે માટે સબંધીત ઉત્પાદન એકમો, વિક્રેતાઓ તથા આવશ્યક એકમો સંલગ્ન પેઢીઓ, સંસ્થાઓને કર્મચારીઓને ૧૪-૪-૨૦૨૦ સુધીની મુદતનાં…

Breaking News
0

હવે જ્યારે લોકડાઉન નિશ્ચિતપણે લંબાનાર છે ત્યારે અર્થતંત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય પાકી ગયો છે

હવે જ્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન નિશ્ચિતપણે લંબાવવામાં આવનાર છે ત્યારે અર્થતંત્રને લાગે વળગે છે ત્યાં સુધી ભારતના નીતિ નિર્માતાઓને હવે પછી શું કરવું તેનો કોઇ બ્લુ પ્રિન્ટ બહાર…

1 16 17 18 19 20 32