Monthly Archives: June, 2020

Breaking News
0

જૂનાગઢમાં જીઆઈડીસી-રમાં પૂર્વ પ્રેમી દ્વારા ખુની ખેલ ખેલાયો : છરીનાં ઉપરા છાપરી ઘા ઝીંકી યુવતીની હત્યા

જૂનાગઢ શહેરમાં જીઆઈડીસી-રમાં ગઈકાલે એક યુવતી શાકભાજીની ખરીદી કરી રહી હતી તે દરમ્યાન અચાનક મોટરસાયકલ ઉપર ઘસી આવેલા યુવાને આ યુવતી ઉપર આડેધડ છરીનાં ઘા ઝીકીં તેને મોતને ઘાટ ઉતારી…

Breaking News
0

જૂનાગઢમાં કોરોનાનાં વધુ એક દર્દીનું મૃત્યુ થતાં મૃત્યુઆંકની સંખ્યા ત્રણે પહોંચી

જૂનાગઢ અને સોરઠ પંથકમાં કોરોનાનાં કેસોનો પ્રવાહ સતત વધી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાં કેસમાં સપડાયેલાં દર્દીઓનાં મૃત્યુના બનાવ પણ બન્યાં છે. જૂનાગઢમાં કોરોના કેસમાં સૌપ્રથમ એક મહિલાનું તા.૧-૬-ર૦ર૦નાં…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં મેઘાવી માહોલ

મેઘરાજાએ થોડો વિરામ લીધા બાદ સોરઠમાં ફરી વરૂણદેવની એન્ટ્રી થતાં ધરતીપૂત્રો અને લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. સોરઠમાં છેલ્લા બે દિવસથી મેઘાવી માહોલ છવાઈ ગયો છે અને છુટોછવાયો વરસાદ વરસી…

Breaking News
0

ઉનાઃ ૭૮ બોટલ દારૂ સાથે ખાણનો શખ્સ ઝડપાયો

ગીર સોમનાથ જિલ્લા પલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક બાંભણીયાનાં માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.એમ. ચૌધરી અને સ્ટાફે રસીકભાઈ જીણાભાઈ બાંભણીયા (કોળી ઉ. વ. ૩૪, રહે. ખાણ, તા.…

Breaking News
0

જામખંભાળિયા : ઈંધણના ભાવ વધારાનો વિરોધ, કલેકટરને આવેદન અપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે ગઈકાલે બપોરે ઈંધણના ભાવ વધારાના વિરોધમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલમાં થઈ રહેલા ભાવ વધારાના કારણે આ…

Breaking News
0

ખંભાળિયા : શિક્ષણઅધિકારી કચેરીને તાળાબંધી કરવા જતા એનએસયુઆઈનાં કાર્યકરોની અટક

દેવભૂમિ દ્વારકા જિલ્લા એન.એસ.યુ.આઈ. દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ મુદાઓ સાથે ખંભાળિયામાં જિલ્લા શિક્ષણઅધિકારીને તાજેતરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. આ સાથે એન.એસ.યુ.આઈ.નાં કાર્યકરો દ્વારા થાળી- ચમચી વગાડી વિરોધ કરી, પ્રશ્નોના નિરાકરણ માટે…

Breaking News
0

ઉર્જાનું કેન્દ્ર બાથમાં….

ધોમ ધખતા તાપ પછી હવે વરસાદ અને બફારો રહેવા મંડ્‌યો છે. સમગ્ર સૃષ્ટિ માટે ઉર્જાનું કેન્દ્ર તો સૂર્ય જ છે. આમ છતાં આ ઉર્જા આપણને તાપ બની સ્પર્શે છે ત્યારે…

Breaking News
0

આંતરરાષ્ટ્રીય ડોકટર્સ-ડે નિમિત્તે કાર્ડમાં વેરાયટીઓનો ખજાનો

વિશ્વભરમાં તા.૧ લી જુલાઈનાં રોજ ડોકટર્સ-ડેની ભવ્ય ઉજવણી થાય છે. કહેવાય છે કે ભગવાનનું બીજું સ્વરૂપ ડોકટર હોય છે. તેમજ દરેક પરિવાર તંદુરસ્તી માટે ડોકટરની સલાહ સુચન પ્રમાણે અમલ કરતા…

Breaking News
0

ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ કોણ ? ગોરધન ઝડફિયા કે મનસુખ માંડવીયા કે પુરૂષોત્તમ રૂપાલા

ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનનાં માળખામાં ધરખમ ફેરફારો આવી રહ્યાં છે. જૂન માસનાં અંતિમ તબક્કામાં નવી નિમણુંકો માટેનો સળવળાટ શરૂ થયો છે અને જુલાઈ માસનાં પ્રારંભ સાથે જ ગુજરાત પ્રદેશ…

Breaking News
0

સ્થાનકવાસી જૈન સંઘ જૂનાગઢની ચુંટણીમાં છત્રી પેનલોનો ભવ્ય વિજય થયો

જૂનાગઢ સહિત દેશભરનાં તમામ જૈનસંઘનું તેમજ લીંબડી તથા ગોંડલ સંપ્રદાયનાં ફિરકાઓનું જ્યાં ધ્યાન કેન્દ્રિત હતું તે સ્થાનકવાસી જૈન સંઘની ચુંટણી તાજેતરમાં હાલનાં કોરોના વાયરસનાં રોગચાળા દરમ્યાન કોવિડ-૧૯નાં સંપૂર્ણ નિયમોનાં પાલન…

1 2 3 51