ભેંસાણ તાલુકાનાં નાની ગુંદાળી ગામ ખાતે રહેતાં વજીબેન કેશુભાઈ વાઘેલાએ પોલીસમાં આ કામનાં આરોપી વિજય વસરામ વાઘેલા, વિહલો, સુરેશ ઉર્ફે સુર્યો રમેશભાઈ, માનુબેન વસરામભાઈ વગેરે વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી…
ખોરાસા ગીર ખાતે રહેતાં કરશનભાઈ વેજાણંદભાઈ કછોટે પોલીસમાં આ કામનાં આરોપી દેવીબેન હમીરભાઈ કછોટ, હમીરભાઈ કછોટ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા સાહેદોને આ કામનાં…
દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિર દ્વારકાધીશ મંદિર ખાતે આવતીકાલે મંગળવારે અષાઢી બીજની રથયાત્રા નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દર વર્ષે અષાઢી બીજના યોજાતો રથયાત્રા ઉત્સવ હાલ કોરોનાના સંક્રમણને…
કેશોદનાં નહેરૂનગર ખાતે રહેતાં રતીલાલ થોભણભાઈ ઉસદડીયાએ પોલીસમાં આ કામનાં આરોપી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં ઘરે રાત્રીનાં કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કરી…
કેશોદના નહેરૂનગર સોસાયટીમાં આવેલી નવી હવેલીની બાજુમાં આવેલ રહેણાંક મકાનમાં રતિલાલ ઉસદડીયાએ પોતાના ધંધા રોજગારનાં રૂ. ૪,૭૫,૦૦૦ લાકડાના મંદિરનાં ખાનામાં રાખ્યાં હતાં જે સવારે ઓસરીમાં મંદિર વેરવિખેર હાલતમાં મળી આવ્યા…
જૂનાગઢ સહિત દેશભરમાં લોકડાઉનનાં કારણે આર્થિક મંદીનું મોજું પ્રસરી ગયું છે. વેપાર, ધંધા, રોજગાર ઉપર ગંભીર અસર પહોંચી છે તેમજ લોકોની આવક સામે મોંઘવારીનો માર પણ સતત વધી રહ્યો છે.…
જૂનાગઢમાં કોરોનાના કેસ પોઝીટીવ આવતાં નાગરવાડા વિસ્તારમાં ૭ અને ઝાંઝરડા રોડ ઉપર એક મકાનને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરાયું છે. આ બંને વિસ્તાર આસપાસ આવેલા પ૮ મકાનને બફર ઝોન જાહેર કરવામાં…
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સ્વચ્છતા અભિયાન પ્રકલ્પનાં સંજય કોરડીયાએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર પાઠવી અને રજુઆત કરતાં જણાવેલ છે કે સંવેદશનશીલ ગુજરાત સરકાર દ્વારા નશાબંધી એકટનાં ભંગ…
જૂનાગઢ જીલ્લાનાં માળીયા હાટીનાં તાલુકામાં જમીનનાં પૈસા લઈ અને યુવાનને મોતને ઘાટ ઉતારી અને તેની લાશને કુવામાં પધરાવી દઈ અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મૃતકનાં ભાઈ…