મોરારી બાપુ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ઉપરની અશોભનીય ટિપ્પણીઓ ઉપર ઠેર ઠેર આહીર સમાજ દ્વારા તેમજ કૃષ્ણપ્રેમી ભક્તોએ વિરોધ કરતા સમગ્ર દેશ તેમજ રાજ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો…
ભારતીય તટરક્ષક હોવર ક્રાફટ દ્વારા સમુદ્રમાં પેટ્રોલીંગ દરમ્યાન ગત સાંજે જખૌ બંદર નજીકના ટાપુ પરથી એક એક કિલોના ચાર પેકેટ મળી કુલ ચાર કિલો ચરસના શંકાસ્પદ પેકેટસ મળ્યા હતા. આ…
કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં ડોકટર તરીકે ફરજ બજાવતા હિરેનભાઈ ડાંગર સામે ફીમેલ હેલ્થ વર્કર અક્ષિતાબેન વી. ચૌહાણ દ્વારા કરવામાં આવેલ ખોટી પોલીસ ફરિયાદ રદ કરવા કેશોદ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના…
શેરાજેન કંપનીનો રૂ.ર.૩પ લાખનો બેડ ભાઈઓએ ન આપી છેતરપિંડી કરતાં બહેને જૂનાગઢ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જયોત્સનાબેન હરિશચંદ્ર ભટ્ટએ પોલીસમાં આ કામનાં આરોપી…
રાજ્ય હાલ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે રોજેરોજ પ૦૦થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ૩૦થી ૩પ લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર આજે યોજાનાર રાજ્યસભાની અને…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે માત્ર ૫૮ દિવસ દરમ્યાન રૂ.૧૬૮,૮૧૮ કરોડનું રોકાણ ઊભું કર્યું છે. ૧. વૈશ્વિક ટેક્નોલોજી રોકાણકારોનું રોકાણ રૂ.૧૧૫,૬૯૩.૯૫ અને રાઇટ્સ ઇશ્યૂ રૂ.૫૩,૧૨૪.૨૦. આમ, આટલા ઓછા સમયગાળામાં સંયુક્ત મૂડી ઊભી…
માણાવદર તાલુકાનાં કોયલાણા ખાતે રહેતાં ખીમાણંદભાઈ મારખીભાઈ મારડીયાએ પોલીસમાં આ કામનાં આરોપીબહેન ક્રિષ્નાબેન દેવશીભાઈ મારડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી બહેનએ ઈન્સ્ટાગ્રામમાં ફરીયાદીની દિકરી રિન્કુના…
માણાવદરનાં બાવાવાડી ખાતે રહેતાં હસમુખભાઈ હરજીવનભાઈ રૂપારેલીયાએ પોલીસમાં આ કામનાં આરોપી બે અજાણ્યા બહેનો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીની દુકાનમાં ગ્રાહક તરીકે કોઈ બે નાના…
જૂનાગઢ શહેરના મધુરમ શ્રીનગર સોસાયટીમાં રહેતા યુવાને મરી મસાલા દળવાનો ઘાણો શરૂ કર્યો હતો. પરંતુ આ ઘાણો શરૂ રાખવા માટે તે જ સોસાયટીમાં રહેતા શખ્સે ખંડણી માંગતા ઘાણો બંધ કરી…