આ વર્ષે કેસર કેરીની સિઝન રપ દિવસ વહેલી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને વરસાદી માહોલ સર્જાતાં લગભગ કેરીની સિઝન ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગિર-સોમનાથ,…
જૂનાગઢનાં જાષીપરા પાસે રહેતાં કરણભાઈ ધનશ્યામભાઈ જેઠાણીએ પોલીસમાં આ કામનાં આરોપી કલ્પનાબેન, વિક્રમસિંહ, નિલમબેન રાઠોડ તથા અજાણ્યા પુરૂષ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ ફરીયાદીને વિશ્વાસમાં…
મેંદરડા ખાતે કૃષ્ણ સોસાયટી સરકારી હોસ્પિટલની પાછળ રહેતાં છગનભાઈ નારણભાઈ સોજીત્રાએ પોલીસમાં આ કામનાં આરોપી રફીક હોથી તથા એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં…
વેરાવળની વિવાદાસ્પદ એવી કથિત રાજકીય ઓથ ધરાવતી દર્શન માધ્યમીક-ઉચ્ચતર શાળાની માન્યતા ત્રણ માસ અગાઉ રાજ્ય સરકારે રદ કરી દીધી હતી. ત્યારબાદ આ આદેશની અમલવારી કરાવવા અંગે તાજેતરમાં ગીર સોમનાથ જીલ્લા…
ગુજરાત સરકારે દેશભરમાં જાહેર કરાયેલા અનલોક-૧ હેઠળ ધર્મસ્થાનો, શોપીંગ મોલ, રેસ્ટોરન્ટ્સ વગેરે ખોલવાની મંજુરી આપી છે પણ સ્કુલો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ નહીં ખુલે એવી જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે પણ…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લાં એક અઠવાડિયાથી વરસાદી માહોલ છવાયો છે અને દિવસ દરમ્યાન હળવાથી ભારે વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકામાં ગઈકાલે ૧ર થી ર…