Monthly Archives: June, 2020

Breaking News
0

નરેડી ગામના પાટીયા પાસેથી કારમાંથી દેશી દારૂ ઝડપાયો

જૂનાગઢ જીલ્લાનાં બાંટવા તરફ જતાં રોડ ઉપર નરેડી ગામનાં પાટીયા પાસેથી એસેન્ટ કારમાંથી દેશી દારૂ લીટર-ર૦૦, મોબાઈલ ફોન, કાર સહિતનાં પ૪પ૦૦નાં મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ…

Breaking News
0

ડુંગરપુર : સગીરવયની દિકરીને ભગાડી જતાં ફરીયાદ

જૂનાગઢનાં ડુંગરપુર ખાતે રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી અનીલ સંજયભાઈ બાવાજી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીનાં પરિવારની સાડા સતર વર્ષની દિકરીને…

Breaking News
0

ફિનલેન્ડનું પ્રાથમિક શિક્ષણ વિશ્વમાં શ્રેષ્ઠ, ભારતનાં શિક્ષકોએ અપનાવવા જેવું

ફિનલેન્ડ દેશમાં બાળકને ૮ વર્ષે શાળામાં મુકવાનો નિયમ છે. અને ફિનલેન્ડનો આખી દુનિયામાં શિક્ષણમાં પ્રથમ નંબર આવે છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ‘ફિનલેન્ડ’ નામનાં દેશે જબરદસ્ત સફળતાઓ પ્રાપ્ત કરી છે. તે…

Breaking News
0

જૂનાગઢ : ઠાકર પરિવારનું ગૌરવ

બાળકોમાં જયારે બોર્ડની પરીક્ષા દેવાનો ‘હાઉ’ મનમાં કોરોનાની બિમારીની જેમ ઘુસી જાય છે ત્યારે બાળકોની મનોસ્થિતિ જાણવી ખુબ જરૂરી બને છે. કારણ કે વાલીઓ સહીત બાળકો પણ પોતાનાં રીઝલ્ટ માટે…

Breaking News
0

વેરાવળની બોળાસની રાષ્ટ્રીય સરકારી શાળાના ધો.૧૦ના ૫૪ પૈકી ૩૬ વિદ્યાર્થીઓ ગણિત-વિજ્ઞાનમાં નાપાસ

વેરાવળ તાલુકાના બોળાસ ગામે આવેલ રાષ્ટ્રીય સરકારી શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં ચાલતી લાલીયાવાડીની ચોંકાવનારી હકકીત તાજેતરમાં જાહેર થયેલા ધો.૧૦ ના પરીણામ બાદ સામે આવી છે. જેમાં શાળામાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક છ…

Breaking News
0

જૂનાગઢમાં વિદેશી દારૂનાં કેસમાં ૧૦ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા ભૂતકાળના ગુન્હાઓના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ શહેર અને જિલ્લાના પોલીસ…

Breaking News
0

જામકંડોરણામાં જુગારની મોજ માણતા પાંચ શખ્સો ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુરનાં નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સુચના તથા માર્ગદર્શન હેઠળ જામકંડોરણાનાં પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.યુ. ગોહિલ તથા સ્ટાફ દ્વારા નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન જામકંડોરણાનાં…

Breaking News
0

ફિઝીકલ બિલ આપવાનાં બદલે ફરી વિજ ગ્રાહકોને ધાબડ્યું એવરેજ બિલ : લોકોમાં દેકારો !

જૂનાગઢ સહિત રાજયભરનાં વિજ ગ્રાહકોને વિજ બીલ બાબતે ભારે પરેશાની અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવરેજ બિલનાં ગતકડામાં મોટી-મોટી રકમનાં બિલો ગ્રાહકોને ફટકારી દેવામાં આવતાં હોવાની વ્યાપક ફરીયાદો…

Breaking News
0

જૂનાગઢમાં કોરોનાનો ઉપદ્રવ, શહેરમાં કુલ ૮ કેસ, પ ડિસ્ચાર્જ, ર સારવાર હેઠળ અને એકનું મૃત્યું

ભારત સહિત વિશ્વના દેશો કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે સાંજ સુધીમાં રર હજાર ઉપર કોરોનાનો આંકડો પહોંચ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં ર૪…

Breaking News
0

જૂનાગઢનાં કોરોના પોઝીટીવ કેસવાળા વિસ્તારમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરાયા

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં. પ માં સમાવેશ કરાયેલા વિસ્તારમાં શ્રી ભૈયાજીની વાડી, ઓમનગર પાસે, મીરાનગર પાછળ, કાળવાનાં વોકળા કાંઠે, નવી કલેકટર કચેરી રોડ, જૂનાગઢને માઈક્રો જાહેર કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરાયો…

1 28 29 30 31 32 51