જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનું ચિત્ર વધુને વધુ ગંભીર બની રહ્યું છે. અત્યાર સુધીમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના થઈને કુલ મૃત્યુ આંક ૧૩ એ પહોંચ્યો છે. આ ચિંતાજનક પરિસ્થિતિમાં લોકોને…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં જુન-જુલાઈ માસમાં કોરોનાનાં કેસોનો રાફડો ફાટ્યો છે અને રાજાની કુંવરીની માફક દિવસે ન વધે એટલા રાત્રે કેસો વધી રહ્યાં છે. ત્યારે આનો ઉપાય શું ? તેવો…
હાલની વર્તમાન સ્થિતિમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે જેમાં લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે અને કોરોના પોઝિટિવ દર્દી બની ગયા છે તેમાંથી ઘણા ખરા કોરોના દર્દીઓનું…
કોરોના મહામારીનાં સમયમાં લોકોની સુરક્ષા અને જનઆરોગ્ય સ્વસ્થ રહે તે માટેનાં મહત્તમ પ્રયાસોનાં ભાગરૂપે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર કોવિડ-૧૯નું જાહેરનામું જીલ્લા કલેકટરશ્રી દ્વારા સમયાંતરે બહાર પાડવામાં…
જૂનાગઢ શહેરનાં તળાવ દરવાજા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં રાત્રીનાં સમયે લુંટનો બનાવ બનવા પામેલ હતો અને જે અંગે પોલીસ તપાસ ચલાવી રહી હતી આ દરમ્યાન રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી…
સર્વોદય બ્લડ બેન્ક અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જૂનાગઢ દ્વારા છેલ્લા ૨ દિવસથી મુખ્ય માર્ગો ઉપર જનજાગૃતિ અભિયાન શરૂ કરેલ છે. અભિયાનમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂની આગેવાની હેઠળ વોર્ડ નં.૧૦ ના…
માંગરોળમાં વસ્તીનાં પ્રમાણમાં એમ્બ્યુલન્સની ઘટ પડતી હોવાથી માંગરોળ ઓઇલ મિલ ગુલાબ પરિવાર દ્વારા તેમના પરિવારનાં સ્વ.વડીલોનાં સ્મર્ણાથે લોકસેવા માટે જરૂરીયાતમંદ લોકોને સેવા મળે તે હેતુથી ગૌરક્ષા સેનાને અર્પણ કરી હતી.…
માંગરોળ વિસ્તારનાં વોર્ડ નંબર ૫ અને ૭માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પહેલી રાખી દેશ પ્રેમ કી કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં બહેનો દ્વારા રાખડી બનાવી અને દેશના વીર…
જૂનાગઢ જીલ્લાના માંગરોળના કામનાથ રોડ ઉપરથી પસાર થઈ રહેલા જીવદયા પ્રેમી અને ખુબજ સેવાભાવિ અને કોઈપણ સેવા કાર્યોમાં નિઃસ્વાર્થ ભાવે હંમેશ અગ્રેસર્જ રહેતા હોય છે એવા હનીફભાઈ કાદુ કે જેઓ…