જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે કોરોના વાયરસને ધ્યાને લઈ આગામી શ્રાવણ માસ નિમિત્તે યોજાતા ધાર્મિક કાર્યક્રમો જેવા કે રૂદ્વી અભિષેક, દર સોમવારે મહાપૂજા તેમજ રાત્રે મહાઆરતી,…
જૂનાગઢમાં આંબેડકરનગર ખાતે પૂર્વ મેયર લાખાભાઈ પરમાર દ્વારા જૂનાગઢની તમામ ઝુપડપટ્ટી રેગ્યુલર કરવા માટે સત્યાગ્રહ ઘણા દિવસોથી ચાલું કરેલ છે. આ છાવણીની ગઈકાલે સી.પી.એમ.નાં બટુકભાઈ મકવાણા, જીશાનભાઈ હાલેપૌત્રા, અશ્વિનભાઇ ઝાલા,…
લાંબા સમયથી પેચીદો બનેલો માંગરોળના ઘન કચરાના ડમ્પિંગનો પ્રશ્ન હવે રોગચાળો નોતરે તેવી શંકા સેવાઈ રહી છે. કચરાના નિકાલની કોઈ જગ્યા ઉપલબ્ધ ન હોવાથી શહેરને જ્યાંથી પાણી વિતરણ કરવામાં આવે…
ઉના શહેર અને તાલુકો ગેરપ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો હોવા ઉપરાંત પંથકમાં પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ અને સાંઠગાંઠથી ગેરકાયદે અસામાજીકત પ્રવૃતિ ખુલ્લેઆમ ધમધમતી હોવાનો સનસનીખેજ આક્ષેપ ઉનાના કોંગી ધારાસભ્ય પૂંજાભાઈ…
ગીર જંગલમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલ અવિરત વરસાદના કારણે ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાનો સૌથી મોટો હિરણ -૨ ડેમનો એક દરવાજો ૦.૧૫ મીટર ખોલવામાં આવ્યો હતો. હિરણ-૨ ડેમ ગીર જંગલ…
આજથી ૧૮ જુલાઈ દરમ્યાન ગુજરાત રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગઈકાલે વલસાડનાં ઉમરગામમાં બે ઈંચ, સુરતમાં દોઢ ઈંચ, જામનગરમાં પોણો ઈંચ, રાજુલમાં ૧૪ મીમી, વાપીમાં…