ગીર-સોમનાથ લાટી ગામમાં ઉપસરપંચ મોંઘીબેન ભગવાનભાઈ સોલંકી સહિત ત્રણ સભ્યોએ રાજીનામાં આપી દીધા છે, રાજીનમાં આપનાર સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે કે લાટી ગામનાં વોર્ડ નંબર ૮, ૯ અને…
ઉના તાલુકાનાં કંસારીથી વાછરડા જતાં ડામર રોડ ઉપર ભારે વરસાદથી નીચેની માટી ધોવાઈ જતાં રોડની સાઈડમાં ડામર રોડ ઉપર એક મોટો ભુવો પડેલ છે. જે બે ફુટ પહોળો, ૩ થી…
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ કોન્સ્ટેબલ ડાયાભાઈ કાનાભાઈ અને સ્ટાફે જૂનાગઢ તાલુકાનાં જામકા ગામ ખાતે દંગાપા વિસ્તારમાં એક રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હોવાની ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસો સતત આવી રહ્યા છે જેને લઈને લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ રહી છે. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં…
જૂનાગઢ શહેરનાં જાેષીપરા વિસ્તારમાં ગત મોડીરાત્રે સામાન્ય બાબતે બખેડો થતાં એક યુવાનની છરીનાં ઘા ઝીંકી કરપીણ હત્યાનો બનાવ બનવા પામ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ જાેષીપરાનાં નંદનવન મેઈન રોડ…
આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન જૂનાગઢ દ્વારા માનસિક વિકલાંગો દ્વારા બનેલ રાખડીનું વેંચાણ કરવામાં આવશે. કોવિડ-૧૯ની મહામારીમાં ઘેર બેઠા રાખડી મેળવી માનસિક દિવ્યાંગોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવામાં આપણી ફરજ બને છે. રૂપિયા…
ગુજરાત સરકાર અને જિલ્લા આરોગ્ય વહીવટી તંત્રના નેજા હેઠળ ચાલી રહેલી ૧૦૮ ઇમરજન્સી સર્વિસ માનવ સેવા એ જ પ્રભુ સેવા લોકોને ખૂબ જ અત્યંત મદદરૂપ થઇ રહી છે. જૂનાગઢ કેશોદ…
દેશ ભરમાં ટુંક સમયમાં ગણેશ મૂર્તિનો પ્રારંભ થશે પરંતુ સૌથી વિશેષ ચિંતા કારીગરોની છે જે કલાદ્રષ્ટીઓ છે જે મૂર્તિકાર છે તે મૂર્તિઓ બનાવે છે અને ભગવાન ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરે…