જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘણાખરા વિસ્તારમાં તાજેતરના ભારે વરસાદથી થયેલા નુકસાન પેટે ખાસ રાહત પેકેજની સંસદસભ્ય પૂનમબેન માડમએ માંગણી કરી છે. અતિવૃષ્ટીગ્રસ્ત ખેડૂતો, વેપારીઓ, રહેવાસીઓ, માલધારીઓ સહિત નુકસાનનો ભોગ…
શ્રીમતી તીજા દેવી હરીબક્ષ લોહિયા પ્રાથમિકશાળા સાજડીયાળીનું ગૌરવ ગણાતી શ્રી સાજડીયાળી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી રાણપરીયા વૃંદા ગોપાલભાઈ ગત વર્ષે જાન્યુઆરીમાં નવોદય વિદ્યાલયની પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયેલ છે તેમણે…
ગોંડલનાં ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે ગોંડલ ધારાસભ્યના પુત્ર અને ગોંડલ ભાજપના ધુરંધર યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ(ગણેશભાઈ)જાડેજાએ હાજરી આપી હતી. ત્યારબાદ જ્યોતિરદિત્યસિંહે ધૂળસીયા ગામના રામજી મંદિરની મુલાકાત લીધી હતી અને ધૂળસીયા ગામમાં પેવર…
ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે ૬ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જયારે ગઈકાલે સારવાર દરમ્યાન એક દર્દીનું વેરાવળ અને બીજા દર્દીનું જૂનાગઢ સીવીલ હોસ્પીટલમાં મૃત્યું નિપજયું છે. ગીર સોમનાથ જીલ્લામાં…
જૂનાગઢમાં સ્થાનકવાસી જૈન સંઘની વાડીમાં ગઈકાલે એક મિટીંગ મળી હતી અને તેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં લલીતભાઈ વ્રજલાલ દોષી પ્રમુખ, મહેન્દ્રભાઈ પ્રવિણચંદ્ર ઉદાણી ઉપપ્રમુખ, લલીતભાઈ પ્રાણલાલ લાઠીયા, અમીત…
મુસ્લિમ એકતા મંચ ગુજરાતનાં અધ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણ અને જૂનાગઢ જીલ્લા પ્રમુખ અમીનભાઈ મેરની આગેવાની હેઠળ બિલખામાં મુસ્લિમ એકતા મંચની તાજેતરમાં રચના કરવામાં આવી છે અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.…
વેરાવળની વાણંદ સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતી પાંચ મહિલાઓ રોકડા રૂા.૧૭૦પ૦ સાથે ઝડપાઇ હતી. ડી-સ્ટાફના નટુભા બસીયા, દેવદાનભાઇ સહીતના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન વેરાવળના ૮૦ ફુટ રોડ ઉપર આવેલ વાણંદ સોસાયટીમાં…
પેટાચૂંટણી જાહેર થાય તે પહેલાં ભાજપ-કોંગ્રેસ ચૂંટણીના કામે પરોવાયાં છે.આઠ વિધાનસભા બેઠકો ઉપર કોંગ્રેસના નિરીક્ષકોએ સ્થાનીક આગેવાનો સાથે રાજકીય મસલતો કરીને પરિસ્થિતિનો અંદાજ મેળવી લીધો છે. એટલું જ નહીં, આઠેય…