અનલોક-રના સમયે સંતુષ્ટી શેઈકસ એન્ડ મોર જયાં પોતાના આઉટલેટસ વધારી પ્રગતિનાં શિખરો સર કરી રહયું ત્યાં કોરોનાની મહામારી સામે લડવા માટેના અવનવા વ્યંજનો પણ પીરસી રહયું છે. તા. ૧ર જુલાઈ…
ગુજરાત સરકારનાં સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર દ્વારા તા.૧-૪-ર૦૦૦ બાદ સરકારનાં હુકમથી કોઈપણ મિલકત ફેરબદલ થાય તો સરકારે નિયત કરેલ સ્ટેમ્પ ડયુટીની રકમથી ઓછી રકમનાં સ્ટેમ્પવાળા દસ્તાવેજ નોંધાતા નથી. સરકારનું…
લોકડાઉનનાં ત્રણ માસ દરમ્યાન વાલીઓનાં ધંધા રોજગાર મહદ અંશે બંધ હતાં, સ્કુલ-કોલેજાેમાં અભ્યાસ આગામી સમયમાં શરૂ થવાની સંભાવના છે. ત્યારે આવા કપરા સમયે તેમનાં બાળકોની સ્કુલ-કોલેજાેની પ્રથમ સત્રનાં છ માસની…
કેશોદ શહેરમાં આવેલા ફુવારા ચોકમાં નગરપાલિકા દ્વારા હાઇ-માસ્ટ ટાવર ઉભો કરીને એલઈડી લાઈટો લગાવીને ફુવારા ચોકને ઝળહળતો કરવામાં આવેલ છે. તાજેતરમાં કેશોદ શહેરમાં ચોમાસામાં પડેલા વરસાદને કારણે ફુવારા ચોકમાં રોડ…
કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વ્રારા દરેક વર્ષ વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાતો હોય પણ હાલ કોરોના મહામારીને લીધે કેશોદ કેન્દ્ર તથા કેશોદ શહેરમાં વસતાં અને બહાર ભણતા વિદ્યાર્થીઓને ઘરે જઈ અને…
કોરોના મહામારીને લીધે લોકડાઉન થયેલા દૂનિયાભરનાં દેશોના અર્થતંત્રમાં મોટી તિરાડ પડી ચૂકી છે. એટલે સુધી કે વિકાસશીલ દેશો દસકાઓ પાછળ ધકેલાઈ ગયા છે. લાંબાગાળાના લોકડાઉને મોટાભાગના વેપાર, ધંધા અને ઉદ્યોગોની…
કોરોનાથી જંગ જીતીને જે લોકો ઘરે પાછા ફરી રહ્યા છે શું તેઓ હકીકતમાં સ્વસ્થ છે ? શું તેઓ તત્કાલ સામાન્ય જીંદગી તરફ પાછા ફરે છે. જે અનુસાર સ્વસ્થ થયા બાદ…
ઉના તાલુકાનાં ગીર ગઢડા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગીર ગઢડા શહેરમાં મેધરાજાએ દે ધનાધન બેટિંગ કરી હતી. ગીર ગઢડા શહેરના મુખ્ય…