Monthly Archives: July, 2020

Breaking News
0

ખંભાળિયાની ઘી નદીમાં ભયાવહ પુર આવતા નદીની પાળી તોડી પડાઈ

ખંભાળિયામાં અગાઉ ક્યારેય ન બન્યું હોય તેમ ચોમાસાના પ્રારંભે જ ત્રણ દિવસમાં મુશળધાર ૪૧ ઈંચ વરસાદ તથા ચોમાસાના પ્રારંભના દિવસોમાં જ ઘી ડેમ ઐતિહાસિક ત્રણથી ચાર ફૂટની સપાટીથી ઓવરફ્લો થતાં…

Breaking News
0

જૂનાગઢમાં વરસાદી મlહોલ વચ્ચે મગરે માર્ગો ઉપર દેખા દીધી

જૂનાગઢ શહેરમાં વરસાદી વાતાવરણ અને મેઘવર્ષાને પગલે પાણીમાંથી મગર બહાર આવતી હોવાના બનાવો બની રહયા છે. વિલિગ્ડન ડેમ ખાતે ત્રણ મગર એક સાથે પટકાઈ હોવાનાં દ્રશ્યો પણ સર્જાયા હતા આ…

Breaking News
0

વિલિગ્ડન ડેમ ખાતે માનવ મહેરામણ ઉમટી પડયું

જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા વિલિગ્ડન ડેમ ભારે વરસાદને કારણે છલકાઈ ગયો છે અને ઓવરફલો થઈ જતાં ડેમનો નજારો જાવા માટે ગઈકાલે માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડયું હતું…

Breaking News
0

જૂનાગઢમાં અનરાધાર મેઘ વર્ષાને પગલે શહેરમાં ઠેર-ઠેર માર્ગો ઉપર ભૂવા પડયા : વાહનો ફસાયા

જૂનાગઢ શહેર અને જીલ્લામાં રવિવાર તેમજ સોમવારનાં સતત વરસી રહેલા વરસાદને પગલે શહેરનાં રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા તેમજ જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થયું હતું તેમજ પીવાનું…

Breaking News
0

જાષીપરા રેલવે બ્રીજમાં પાણી ભરાતાં કાર ફસાઈ

જૂનાગઢમાં ગઈકાલે દિવસ દરમ્યાન સતત વરસાદ વરસી રહ્યો હતો. વરસતા વરસાદને પગલે માર્ગો ઉપર પાણી વહેવા લાગ્યા હતા અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે જાષીપરા રેલ્વે બ્રીજમાં પણ ગઈકાલે…

Breaking News
0

જૂનાગઢ શહેરનું નરસિંહ સરોવર છલકાયું

જૂનાગઢ અને જીલ્લામાં ગુરૂપૂર્ણિમાનાં દિવસથી મેઘરાજાની અવિરત કૃપા વરસી રહી છે. મેઘમહેરનાં કારણે જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકામાં આવેલાં નદી-નાળા-ડેમો-તળાવોમાં નવા નીર આવ્યા છે ગિરનાર જંગલ ઉપર વન્ય પ્રકૃતિપણ સોળે કળાએ…

Breaking News
0

માંગરોળ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા ચકચાર

જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે સમાજ સુરક્ષા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા માંગરોળ મામલતદાર કચેરીને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ…

Breaking News
0

જામખંભાળીયા પંથકમાં અતિવૃષ્ટી જેવા વરસાદનાં કારણે થતી ભારે ખાનાખરાબી

ખંભાળીયા તાલુકામાં છેલ્લા બે દિવસથી અવિરત રીતે વરસેલા પચીસ ઈંચ સુધીનાં વ્યાપક વરસાદનાં કારણે અનેક સ્થળોએ ભારે પુર જેવા પાણી તથા પવનનાં જારને લીધે વૃક્ષો ધરાશાયી થવાના અનેક બનાવો બન્યા…

Breaking News
0

જામકંડોરણા સતત વરસતા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

રવીવારથી સતત મેઘરાજા વરસી રહયા હોય જામકંડોરણાનાં ધરતી પુત્રો આનંદમાં આવી ગયેલ છે. વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાય હતા.પણ શનિવાર બપોર પછીથી મેઘરાજા સતત ધીમીધારે વરસી રહયા હોય…

Breaking News
0

પ્રાથમિક શિક્ષક તરીકે જાડાયેલા શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે આપવા માંગ

ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના શિક્ષકો ૪૨૦૦ ગ્રેડ પે આપવા માટે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલાના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું હતું કે,…

1 47 48 49 50 51 66