અમેરિકામાં જા વર્ગો ઓનલાઈન કરાશે તો વિદેશી વિદ્યાર્થીઓને તગેડી મુકવાના ટ્રમ્પ સરકારના નિર્ણયને અહીંના સાંસદોએ ભયાનક અને ક્રૂર ગણાવ્યો હતો. અમેરિકાના અગ્રણી શિક્ષણવિદો અને કાયદો ઘડનારાઓએ આ નવા દિશાનિર્દેશો અંગે…
ગુજરાતમાં વરસાદની પેર્ટન બદલાતા વધુ વરસાદ ધરાવતા વિસ્તારોમાં ઓછો અને અછતવાળા વિસ્તારમાં ધોધમાર વરસી રહ્યો છે. હાલ મેઘરાજાએ સૌરાષ્ટ્ર તરફ મહેરબાની કરી હોય તેમ શરૂઆતથી જ ધમાકેદાર બેટીંગ કરતા ૧૩…
જૂનાગઢ શહેરમાં અસામાજીક પ્રવૃતિ કરનારાઓ સામે પોલીસ દ્વારા કડક પગલા ભરવામાં આવી રહયા છે તેમજ અસામાજીક પ્રવૃતિને નાબુદ કરવાનાં ભાગરૂપે પ્રોહિબીશન ડ્રાઈવ કરવામાં આવી હતી આ દરમ્યાન પંચેશ્વર રોડ ઉપર…
જૂનાગઢનાં ઝાંઝરડા રોડ, મંદિર એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૪૦રમાં જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે બી ડિવીઝન પોલીસે રેડ કરતાં બે મહિલા સહિત પાંચ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.…
ભારતમાં બેન થઈ ચુકેલા ચીની એપ ટીકટોક ઉપર વધુ એક ખતરો મંડરાઈ રહયો છે. ઓસ્ટ્રેલીયામાં હવે ટીકટોક બેન કરવાની માંગ વધી રહી છે અને સંસદીય કમીટી બેન ઉપર વિચાર કરી…
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આજ સુધીમાં કુલ રર૮ કોરોનાનાં કેસ નોંધાયા છે. અગાઉ બે વ્યકિતનાં મૃત્યું નિપજયા બાદ ગઈકાલે ત્રીજું મૃત્યું નિપજયું છે. ડાયાબીટીસની બિમારી ધરાવતા પ્રૌઢનું જામનગર હોસ્પીટલમાં સારવાર દરમ્યાન…
ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ ગતિ પકડી રહયુ હોય તેમ ગઈકાલે કોરોના કેસોનો વિસ્ફોટ થયો છે. ગઈકાલે જીલ્લાના ચાર તાલુકાઓમાંથી ૯ વ્યકિતઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. જયારે કોરોનાની સારવાર હેઠળ…
સમગ્ર ગુજરાતની તમામ પાંજરાપોળ ગોૈશાળાઓની આર્થિક પરિસ્થિતિ અતી ગંભીર બનેલ છે. કોરોનાની મહામારીએ દાનવીર દાતા દ્વારા દાનનો પ્રવાહ સદંતર એક રૂપિયો પણ આવવાનો બંધ થયેલ છે. ત્યારે આવી મોંઘવારી એ…
જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે જૂનાગઢ જિલ્લાના ચાર ડેમના દરવાજા ખોલાતાં આસપાસના ૩૪ ગામોને એલર્ટ કરાયા હતા. જૂનાગઢમાં પડેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો આણંદપુર અને ઉબેણ…
લોકડાઉનથી તમામ વેપાર-ઉદ્યોગ ધંધા બંધ જેવી હાલત છે ત્યારે મજુરો પોતાના વતન પરત ફરી ગયા હતાં. હવે ગાડી ધીમે ધીમે પાટા ઉપર આવી રહી છે ત્યારે કંપનીઓ મજુરોને બોલાવવા માટે…