પક્ષીઓ પ્રકૃતિનું અભિન્ન અંગ છે એ બંધનમાં નહીં, પરંતુ કુદરતના ખોળે જ વિહરતા સારા લાગે. બન્યું એવું કે માંગરોળ નજીકના બુધેચા ગામે નાળીયેરીના બગીચામાં એક ઝાડ ઉપર ચંદન ઘો આવી…
માળીયા હાટીનાના ગળોદર ગામેથી ફોરટ્રેક હાઇવે જેતપુર સામે પસાર થઇ અને ગળોદર થી આંત્રોલી સુધીનો ફોરટ્રેક બનાવવાનો નવો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં જુથળ, શકરાણા, લંબોરા, ઢેલાણા, ભાટગામ, સુલતાનપુર, ગોરેજ,…
ખંભાળિયા નગરપાલિકામા એમ્બ્યુલન્સના ચાલક તરીકે ફરજ બજાવતા એક કર્મચારીએ પ્રમાણિકતા દાખવી, અકસ્માત બાદ ઈજાગ્રસ્તના કિંમતી દાગીના પરત કરી અને પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. કલ્યાણપુર તાલુકાના ભાટીયા નજીક તાજેતરમાં…
કોરોના મહામારીમાં સંક્રમણ ખાળવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાયલની ગાઇડલાઇન મુજબ ઓફ લાઇન પરીક્ષા લેવાનું ટાળવામાં આવે છે. પરિણામ સ્વરૂપે જ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી ( જીટીયુ ) તેમ જ ગુજરાત યુનિવર્સીટી…
રાજકોટ એસ.ટી. ડીવીઝન દ્વારા રાજકોટ સુરતના રૂટ શનિવાર સુધીમાં ૧૦૦ ટકા કાર્યરત થઇ જશે. સ્લીપર કોચ વાહનો જેવા કે રાજકોટ-સુરત, રાજકોટ-નવસારી (રાત્રે ૧૦-૩૦ કલાકે) જામનગર-સુરત વગેરે સહિતના રૂટો પણ ચાલું…
ગણેશ ચતુર્થીનાં દિવસે ઠેર ઠેર ગણેશજીની સ્થાપન કરવામાં આવે છે. ત્યારે ઉનાનાં શિવાજી પાર્ક સોસાયટીમાં રેહતા પરમાર સન્ની પ્રફુલભાઈ સતત ૩ વર્ષથી પોતાનાં હાથે માટીની બનાવેલી મૂર્તિનું સ્થાપન કરે છે.…
ઉના પંથકના નવાબંદર ગામે દર વર્ષે મોર્હરમની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોર્હરમની પાંચ તારીખે દુલદુલ બાપુનું ઝુલુસ કાઢવામાં આવે છે. જે આ વર્ષે વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને ધ્યાને લઇ ગીર-સોમનાથ…