Monthly Archives: August, 2020

Breaking News
0

જૂનાગઢ જિલ્લા પોલીસ કમ્પ્લેઈન ઓથોરીટીમાં નિમણુંક કરાઈ

તાજેતરમાં ગુજરાત રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા રપ જિલ્લાના લેજીસ્લીેટીવ એસેમ્બ્લીના સભ્યોની જિલ્લા પોલીસ કમ્પલેઈન ઓથોરીટીમાં નિમણુંક કરવામાં આવી છે જેમાં ગીર સોમનાથ જિલ્લામાં વીમલભાઈ કાનાભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લામાં દેવાભાઈ…

Breaking News
0

ર૦૧૮ની બેચના ૮ પ્રોબેશ્નર આઇ.એ.એસ.ની આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણુંક : જૂનાગઢમાં ઉત્સવ ગૌતમ મુકાયા

રાજયના સામાન્ય વહીવટી વિભાગે ગુજરાત કેડરના ર૦૧૮ની બેચના ૮ પ્રોબેશ્નર આઇ.એ.એસ.ની આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણુંક કરી છે. જેમાં પ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગઈકાલે ૨૦૧૮…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે આર.એસ. ઉપાધ્યાયની થયેલ નિમણુંક

ગુજરાત રાજયનાના ર૮ જિલ્લા શિક્ષણાધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાયની જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે કરવામાં આવી બદલી આવી છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

આવતી કાલે ઋષિ પંચમી

ભાદરવા શુદ પાંચને રવિવાર તા.ર૩-૮-ર૦નાં દિવસે ઋષી પાંચમ છે. ઋષિષિપંચમીનાં દિવસે વ્રત રહેવાથી જીવનનાં બધા જ અશુભ દોષો નાશ પામે છે. ઋષિ પંચમીનાં દિવસે સવારે નીત્ય કર્મ કરી અને સોૈ…

Breaking News
0

ડો.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા જૂનાગઢ જિલ્લા સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોને અનુરોધ

ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો(મકાન) બનાવવા માટે ડો.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઇ કામદારો…

Breaking News
0

જૂનાગઢમાંથી ૧૧પ૬ બોટલ ઈંગ્લીશ દારૂ જપ્ત : ત્રણ સામે કાર્યવાહી

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ વધતા જતા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા તથા દારૂ-જુગારનાં ગુનાઓ બનતા અટકાવવા કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જે અંતર્ગત રીડર…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસે જુગાર રમતા શખ્સોને ઝડપી લઈ જુગારધારા અંતર્ગત કાર્યવાહી કરેલ છે. જૂનાગઢના જાેષીપરામાં વિરાટનગર-ર ના પાર્કિંગમાં પોલીસ હેડ કોન્સ ડી.એસ. બાબરીયા અને સ્ટાફે જુગાર દરોડો પાડી…

Breaking News
0

જૂનાગઢમાં રૂા.૪૮૪૦૦નો દારૂ ઝડપાયો

એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીેએસઆઈ અને સ્ટાફે ભરડાવાવ રોડ ઉપરથી નાગેશભાઈ શૈલેષભાઈ ગોસાઈ નામનાં શખ્સને ઈંગ્લીશ દારૂના ચપટા ૪૩, મોટર સાયકલ મળી કુલ રૂા.૪૮,૪૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. દિલીપભાઈ રણછોડભાઈ…

Breaking News
0

જૂનાગઢમાં રહેણાંક મકાનમાંથી રૂા.પ૦ હજારના મુદામાલની થયેલ ચોરી

જૂનાગઢનાં જેઈલ રોડ ઉપર આવેલ અલહરમ એપાર્ટમેન્ટ સામે રહેતા સલીમભાઈ ઉંમરભાઈ વીરાણી (ઉ.વ.૪૮)એ પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તા.૧૯-૮-ર૦ર૦ કલાક ૧૯ થી તા.ર૧-૮-ર૦ર૦ કલાક પ…

Breaking News
0

જૂનાગઢમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો

જૂનાગઢનાં એસઓજીનાં હે.કો. એમ.વી.કુવાડીયા અને સ્ટાફે મજેવડી ગેઈટથી ગીરનાર દરવાજા તરફ જતાં રોડ ઉપરથી ફેઝલખાન હુશેનખાન અગવાન (ઉ.વ.ર૩) નામનાં શખ્સને દેશી હાથ બનાવટની પિસ્તોલ રૂા.૧૦ હજારની કિંમત સાથે ઝડપી લીધેલ…

1 18 19 20 21 22 54