જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં હજુ પણ રોજબરોજ વધારો થઈ રહેલ છે. ગઈકાલે કોરોનાના વધુ ૩ર કેસ નોંધાયા છે જેમાં ૧૩ કેસ જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય ૬ તેમજ કેશોદ,…
વિઘ્ન હર્તા દેવ ભગવાન ગણેશજીના ઉત્સવ ગણપતિ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. ભગવાન ગણેશજીને પ્રિય એવા મોદકનાં લાડુ એવા ઘરે – ઘરે આજે પ્રસાદમાં ધરવામાં આવી રહેલ છે. આજે કોરોનાનાં…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોક ડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોય, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ ફરી વળ્યો છે. ગઈકાલે દિવસ દરમ્યાન વરાપ જેવું વાતાવરણ રહયા બાદ આજે સવારથી જૂનાગઢ અને સોરઠ પંથકમાંવરસાદી માહોલ છવાઈ ગયો હતો. છેલ્લા ર૪ કલાકમાં દોઢ,…
માણાવદર પંથકમાં સર્વત્ર વરસાદ આખો દિવસ ચાલુ જ રહયો હતો. બે ઈંચથી માંડીને ૭ ઈંચ સુધી વરસાદ પડયો હતો. તાલુકામાં મૌસમનો કુલ વરસાદ ૧પ૦ ટકા પડી ચુકયો છે. તમામ ડેમો…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં સવારે બે કલાકમાં મુશળધાર ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે શનિવારે સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલા ભારે વરસાદે દસ વાગ્યા સુધીમાં ૯૮ મીમી પાણી વરસાવી…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજથી ગણપતિ મહોત્સનો પ્રારંભ થયેલ છે. ગણેશશોત્સવના પ્રારંભે બજારમાં ભવિકો ગણેશ ભગવાનની મર્તિ ખરીદવા ઉમટયા હતા. તાજેતરમાં કોરોનાની મહામારી ચાલી રહેલ હોય તેના મોટા પંડાલો, મોટી…