Monthly Archives: August, 2020

Breaking News
0

વૃજમી ડેમની મુલાકાત લેતા સાંસદ રાજેશભાઈ ચુડાસમા

જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ માળીયા હાટીના તાલુકાના દુધાળા ખાતે વૃજમી ડેમની મુલાકાત લીધી હતી. ભારે વરસાદને કારણે પાણી આવતા વૃજમી ડેમનાં ૯ માંથી ૭ દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા હતા. #saurashtrabhoomi…

Breaking News
0

જૂનાગઢના બિલ્ડર્સ સનતભાઈ બામટાનો પરિવાર કોરોનાની ઝપટે

જૂનાગઢ રાજગોર બ્રાહમણ જ્ઞાતિના અગ્રણી બિલ્ડર્સ સનતભાઈ ગાંગજીભાઈ બામટાનો આખો પરિવાર કોરોનાની ઝપટે ચડી જતા સમાજમાં અરેરાટી વ્યાપી છે. આજથી ૧૦ દિવસ પહેલા પ્રથમ તો સનતભાઈને કોરોના પોઝીટીવ આવેલ ત્યાર…

Breaking News
0

માંગરોળ-વેરાવળ હાઈવે ઉપર અકસ્માત : ૧ મૃત્યું

માંગરોળ-વેરાવળ હાઈવે ઉપર સુપરવડ પાસે ગઈકાલે બોગી અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું છે. જયારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા છે. આ અંગેની પ્રાપ્ત વિગતો…

Breaking News
0

ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ઉત્સવ તેમજ મહોરમના તાજીયાને લઈને શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોરોના મહામારી ના લીધે જાહેરમાં કોઈપણ પ્રકારનું સરઘસ, ઝુલુસ કે ઊજવણી ના…

Breaking News
0

જૂનાગઢ- પોરબંદર રૂટ બંધ : સરાડીયાથી પોરબંદર તરફનો હાઈવે પુરથી બંધ

છેલ્લા એક અઠવાડીયા થયા સોરઠ અને ગુજરાત-કચ્છમાં ભારે મેઘ વર્ષા થઈ રહી છે. જેના કારણે ડેમો અને તળાવોમાં ભરપુર પાણીની આવક થઈ છે. આ દરમ્યાન માણાવદર પંથકમાં એક બાજુ ઉપરવાસનો…

Breaking News
0

ઉનામાં ૪ ઈંચ : પંથકમાં ૬ ઈંચ વરસાદ નોંધાયો

ઉના શહેરમાં ૪ ઈંચ તેમજ ગીરગઢડા તાલુકામાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. રાવલ ડેમનાં પાંચ દરવાજા ચાર ફુટ ખોલાતાં રાવલ નદીમાં ઘોડાપુર આવતાં ઘણા ગામો સંપર્ક વિહોણા થયા હતાં. મન્છુન્દ્રી…

Breaking News
0

જામકંડોરણા પંથકમાં સતત વરસી રહેલા વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ

જામકંડોરણા માં છેલ્લા ૧ અઠવાડિયા થી સતત મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જામકંડોરણા સહિત્ર સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે. જામકંડોરણા પંથક નો ફોફળ ફેમ પણ ઓવરફલો થઇ ગયો છે. આજુબાજુના…

Breaking News
0

ગાંધીનગરમાં રેરા ટ્રિબ્યુનલની નવી ઓફીસ ફાળવશે સરકાર

બે વર્ષ પહેલા રાજયમાં રિઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એકટ અમલમાં આવ્યો હતો. ગુજરાત રિઅલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ પૂર્ણ કાલીન જયુડીશ્યલ અધિકારીઓઅને અન્ય સ્ટાફના અભાવે લાંબા સમયથી તકલીફનો સામનો કરી…

Breaking News
0

અમદાવાદમાં પિસ્તોલ વેચવા નીકળેલા જૂનાગઢના યુવકની ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચે વધુ એક શખ્સની અમદાવાદના ગોમતીપુરમાંથી હથિયારો સાથે ધરપકડ કરી છે. સોહિલ ઉર્ફે બાપુડી નામનો આ વ્યક્તિ એમપીથી આ હથિયારો લાવ્યો હતો અને ગોમતીપુરમાં વેચવા નીકળ્યો ત્યારે જ ઝડપાઇ…

Breaking News
0

જૂનાગઢ : યુવતિનું ફેક એકાઉન્ટ બનાવનાર શખ્સને ઝડપી લેવાયો

નાયબ પોલીસ મહાનિરીક્ષક, જૂનાગઢ વિભાગ જૂનાગઢ મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચના મુજબ જૂનાગઢ જીલ્લામાં સોશિયલ મીડિયાને લગતા બનાવને શોધી કાઢવા ખાસ સુચના આપવામાં આવેલ. જેનાં…

1 15 16 17 18 19 54