માંગરોળ નગરપાલીકામાં ભાજપ કોંગ્રેસની ભાગીદારીથી સોમવારે નવી બોડીની રચના કરવામાં આવી. કેશોદ પ્રાંત અધિકારી રેખાબેન સરવૈયાના નેતૃત્વમાં નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી. જેમાં કોંગ્રેસના ૧૦, ભાજપના ૧૪ અને ૭ અપક્ષો…
જૂનાગઢનાં સરદારબાગ પાછળ ગુલીસ્તાન સોસાયટીમાં રહેતા સાજીદભાઈ મહમહહુશેન હાલા (ઉ.વ.૪ર) એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તા.૧૧-૩-ર૦ર૦ કલાક ૧ર થી તા.ર૪-૮-ર૦ર૦ કલાક ર૦ દરમ્યાન બનેલા બનાવ અંગે ફરિયાદમાં…
જૂનાગઢ જીલ્લાનાં બીલખા ખાતે બીલનાથ શેરીમાં રહેતા નટવરલાલ રાવચંદભાઈ દેસાઈ મોઢવણીક (ઉ.વ.૭ર) ભારે વરસાદનાં કારણે મકાનની છત કાટમાળ પડવાથી તેની નીચે દબાઈ જવાના કારણે તેમનો સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.…
જૂનાગઢ સહિત જીલ્લામાં કોરોનાના કેસોનું આક્રમણ સતત વધી રહયું છે. ગઈકાલે રવિવારનાં દિવસે સાંજનાં ૪ વાગ્યા સુધીમાં જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા જે માહિતી મળી છે કોરોના વધુ ર૭કેસો નોંધાયા છે.…
માણાવદર શહેર તથા ગ્રામ્ય પંથકમાં ગઈકાલે પાંચ ઈંચ તેમજ માણાવદર ગ્રામ્ય પંથકમાં ૮ ઈંચ વરસાદ પડી જવાનાં કારણે સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે. જયાં નજર કરો ત્યાં પાણી પાણી…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગઈકાલે રવિવાર અને ઋષિપાંચમના દિવસે મેઘરાજાની સતત મેઘ વર્ષા રહી હતી. આમ તો રક્ષાબંધન પર્વથી સોરઠ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની સુકુનવંતી સવારી આવી પહોંચી હતી. શ્રાવણમાં સતત…