Monthly Archives: August, 2020

Breaking News
0

જૂનાગઢમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સામે ગુનો દાખલ કરવા માંગ

હાલ વૈશ્વિક મહામારી કોરોના એ સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે ત્યારે લોકોની સુખાકારી સ્વાસ્થ્ય માટે સાવચેતીના પગલાં રૂપે અનેક કડક માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે જેનું પાલન કરવું દરેક નાગરિક…

Breaking News
0

જૂનાગઢ : આશાપુરા એપાર્ટમેન્ટમાં ગણેશ મહોત્વસ ઉજવાયો

જૂનાગઢ શહેરનાં સરદારપરા શેરી નં. ૩માં આવેલ આશાપુરા એપાર્ટમેન્ટમાં ગણેશ મહોત્સવની કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સાદાઈથી માસ્ક સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આશાપુરા…

Breaking News
0

દ્વારકામાં મીઠાઈ વિતરણ કરાયું

રઘુવંસી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારકા દ્વારા જરૂરીયાતમંદ કુટુંબીજનો તથા વિધવા બહેનોને રીવારોને ટ્રસ્ટ દ્વારા ઘરે ઘરે આ મીઠાઈ પહોચાડી હતી. આ પ્રસંગે અનુપભાઈ બારાઈ, રસીકભાઈ દાવડા, વિજયભાઈ ભાયાણી, કે.એસ. હિન્ડોચા, ઈશ્વરભાઈ…

Breaking News
0

ચોરવાડ નગરપાલિકામાં પ્રમુખ તરીકે જલ્પાબેન ચુડાસમાએ સુકાન સંભાળ્યું

ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. પ્રમુખ તરીકે જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા તથા ઉપપ્રમુખે વિરાભાઈ સરમણભાઈ વાઢેર સેવા આપતા હતા તેમની અઢી વર્ષની ટ્રમ પુરી થતા ગઈકાલે ચોરવાડ નગરપાલિકાનાં સભા ખંડમાં કોંગ્રેસ…

Breaking News
0

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર તંત્રી સંઘની મહત્વની બેઠક યોજાઈ

રાજકોટ સર્કીટ હાઉસ ખાતે વર્ષો જુના પત્રકારોના સંગઠનની એક મહત્વની બેઠક મળી હતી અને આ બેઠકમાં સૌરાષ્ટ્ર તંત્રી સંઘના કાર્યકારી ઉપપ્રમુખ તરીકે નટુભાઈ વ્યાસની નિમણુંક કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પત્રકારોનું…

Breaking News
0

માંગરોળમાં ગૌરવ કોપ્લેક્ષમાં ગણપતિ મહોત્સવની સોશ્યલ ડીસ્ટન્સ સાથે ઉજવણી

જૂનાગઢ જીલ્લાના માંગરોળના ગૌરવ કોપ્લેક્ષમાં ગણપતિ મહોત્સવનું સોશ્યલ ડીસ્ટન્સ સાથે ઘર આંગણે ઉજવણીના ભાગરૂપે કોમ્પલેક્ષના ઊષાબેન પીઠડીયા, હિતેક્ષાબેન પાણેરી, મંજુલાબેન શાહ, ઉષાબેન આશવાણી, પાયલ બેન પંડયા, ગોસીયા રચીતાબેન સહિતના નાના…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે કોઝવે, નદીના પટમાં અવરજવર નહીં કરવા ડીઝાસ્ટર મેનેજમેન્ટની સૂચના

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે અડધાથી ૩ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવેના ૪ રસ્તા અવરજવર માટે બંધ રાખવામાં આવેલ છે. નદીના પટ, કોઝવે માં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ભારે વરસાદને પગલે કલેકટર દ્વારા વિવિધ વિભાગોને તાકીદ કરાઈ

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે કલેકટર ડો. સૈારભ પારઘી દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ને તાકીદ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હજુ…

Breaking News
0

ગુજરાતનાં ખરાબ રસ્તાઓ અંગે હાઈકોર્ટમાં રજુઆત કરતા એડવોકેટ પ્રતિકભાઈ જે. રાવલ

છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાત રાજયમાં મોટા પ્રમાણમાં રોડ રસ્તાઓનું ધોવાણ થઈ ચુકેલ છે જેના કારણે સમગ્ર રાજયની પ્રજા ત્રાહીમામ પોકારી ચુકેલ છે. ખરાબ રસ્તાઓ બાબતે ઘણા લોકો દ્વારા અવાર-નવાર…

Breaking News
0

આજ તા.૨૫ નાં રાશનકાર્ડના છેલ્લા આંકડા ૯ અને ૦ માટે નિઃશુલ્ક અનાજ વિતરણ

જૂનાગઢ જિલ્લાના મધ્યમવર્ગીય પરિવારોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વધારાના ઘઉં, ચોંખા વિનામૂલ્યે વિતરણ કરવામાંઆવી રહયું છે. આજ તા.૨૫ ના રોજ રાશનકાર્ડના છેલ્લા નંબર ૯ અને ૦ હોય તેમને…

1 12 13 14 15 16 54