જૂનાગઢના સાબલપુર ચોકડી પાસે તાલુકા પોલીસ સ્ટેશન સામે હાઈવે ઉપર એક વૃક્ષ ધારાશાયી થતાં તેની નીચે બે વાહનો દબાયા હતા. જાે કે કોઈ જાનહાનિ થઈ નહોતી. વૃક્ષો હાઈવે ઉપર ધરાશાયી…
જૂનાગઢની મધ્યમાં ઓવરફલો થઈ રહેલા નરસિંહ સરોવરનાં પાણીમાં ગાય પડી જતા ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ સરોવર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓવરફલો…
જૂનાગઢમાં અનરાધાર વરસાદને પગલે જોષીપરા અંડરબ્રિજમાં કાર અને ટ્રક ફસાયા હતા. જાે કે, કારમાં સવાર પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. ભારે વરસાદથી જોષીપરાનો અન્ડર બ્રિજ સ્વિમિંગ પૂલ બની ગયો…
ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં ગઈકાલે રવિવારે ૧ થી ૬ ઇંચ જેટલા વરસાદની સાર્વત્રીક મેઘમહેરના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો જીલ્લાના જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદના પગલે નદીઓ…
જૂનાગઢ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાંથી ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લઈ અને જેલ હવાલે કરવામાં આવેલ છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ તા. ૧૯-૦૮-૨૦૨૦ ના રોજ ફરિયાદી યુ.કે. મકવા,…
લોઢવા તથા આજુબાજુના પ્રશ્નાવાડા લોઢવા, બળવેલા, સીંગસર, થોરડી, ધામળેજ, પાઘરૂકા, થરેલી સહિતના ગામડામાં છેલ્લા પંદર દિવસથી વરસાદ પડે છે. સીઝનનો કુલ વરસાદ પચાસ ટકા જેટલો થતા આ વિસ્તારમાં મગફળી તથા…
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નવી ટર્મ માટે કોણ પ્રમુખ બનશે તે માટે રાજકિય વિશ્લેક્ષકો, કાર્યકરો અને જનતામાં જે નામની ચર્ચા હતી તેને બદલે ભાજપ હાઈકમાન્ડે કંઈક નવુ જ નામ…
ભાણવડ પંથકના જુદા જુદા વિસ્તારોમાં શનિવારે મુશળધાર પાંચ ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ સાથે ગઈકાલે રવિવારે પણ ભારે ઝાપટા રૂપે ૧૩ મીમી તથા આજે વહેલી સવારે પણ ૬ થી…
માણાવદર તાલુકાના મરમટ ગામ સહિત અનેક ગામોને ભાદર ડેમ સહિત અનેક ડેમોના પાણી છોડાતા આ વિસ્તાર બેટમાં ફેરવાય છે તેમજ ગામમાં અવર-જવર માટે પણ તકલીફ પડતી હોય છે. દરમ્યાન ગામમાં…
માંગરોળ કામનાથ પાસે આવેલી નોળી નદીમાં ગઈકાલે ઉપરવાસમાં તેમજ માંગરોળ પંથકમાં સાડાત્રણ ઈંચ જેટલા ભારે વરસાદનાં કારણે બપોર બાદ કામનાથ નદીના પુલ ઉપર ધોધમાર પાણીના વહેણ વહેતાં હજુ આજે પણ…