જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર આવેલ સરસ્વતી સ્કુલનાં સંચાલક પ્રદિપભાઈ ખીમાણી દ્વારા આજે ગણેશ ચતુર્થીનાં દિવસે વિધ્નહર્તા દેવ ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવેલ હતું. સ્કુલમાં ૧૧ દિવસ ગણેશ મહોત્સવની ઉજવણી કોરોના…
જૂનાગઢમાં આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે કોરોનાનાં કારણે મોટા પંડાલો અને મોટી મર્તિઓ ઉપર પ્રતિબંધ મુકાવ્યો છે. લોકો ઘરે જ નાની મૂર્તિની સ્થાપનાં કરી બાદમાં દરરોજ પૂજા-અર્ચના, આરતી…
માંગરોળ તાલુકાના બગસરા(ઘેડ)ગામના દેવાભાઈ નાગાજણભાઈ ઓડેદરાની દિકરી કુ.રોશનીબેનનું કિડનીની બિમારીના કારણે તા.૨૪-૦૭-૨૦૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ. દિકરીની આ અણધારી વિદાયથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. તેમ છતાં તેના પરિવારે…
જૂનાગઢ જીલ્લાનાં માંગરોળ શહેરના મીઠીવાવ વિસ્તારના રહેવાસીઓએ ગંદકીના ગંજના કારણે ત્રસ્ત થઈ ગયેલ હોય આ બાબતે તાકીદે નિકાલ લાવવા માંગરોળ મામલતદારને એક આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે ચોમાસાના કારણે મીઠીવાવ…
ભારતની સરહદે આવેલી વાસ્તવિક અંકુશ રેખા ઉપર યથાવત સ્થિતિને બદલી નાંખવા લશ્કરી તાકાતનો પ્રયોગ કરવાની ચીનની હરકતને અમેરિકાની સેનેટમાં પસાર થયેલા એક ઠરાવમાં વખોડી નાંખવામાં આવી હતી અને આ મુદ્દાનો…
કોરોના મહામારીએ હાલ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. લોકડાઉન અને અનલોકની પ્રક્રિયા વચ્ચે પણ કોરોનાનું સંક્રમણ રોકાવાનું નામ નથી લેતું. ત્યારે આ પરિસ્થિતિની સીધી અસર ધંધારોજગાર ઉપર થતાં અનેક લોકો…
‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ આત્માના સૌંદર્યને પ્રગટ કરવાનું પર્વ એટલે સંવત્સરી. માનવમાત્રમાં વ્યાપી રહેલ વેરભાવને તોડાવનાર પર્વ એટલે સંવત્સરી. દરેક જીવ સાથે મૈત્રીભાવ રાખવાનું મહાપર્વ એટલે સંવત્સરી. સંવત્સરી એ જૈનોનું મહાન…
સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા, ફાલ્સીફેરમ સહિતનાં મચ્છરજન્ય રોગોમાં વધારો થતો હોય છે. પરંતુ હાલ કોરોનાની મહામારીને કારણે કોરોનાનાં કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે સ્વાઈન ફ્લુ ન્યુમોનિયા…
જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં આવેલ મશહુર ઔલીયા હઝરત પંજેતન પીર બાપુનો વાર્ષિક ઉર્ષ મહોર્રમની ઈસ્લામી તા. ૭ના શાનો શૌકતથી દર વર્ષે મનાવવામાં આવે છે. પરંતુ હાલ કોરોના વાયરસની મહામારી તેમજ સરકારની…