Monthly Archives: September, 2020

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩પ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩પ કેસ નોંધાયા છે જે પૈકી જૂનાગઢ શહેર ૧૮, જૂનાગઢ ગ્રામ્ય-પ, કેશોદ ૩, માળીયાહાટીના અને વિસાવદરમાં ર-ર તથા ભેસાણ, માણાવદર, મેંદરડા,માંગરોળ અને વંથલીમાં ૧-૧…

Breaking News
0

જૂનાગઢનાં રસ્તાઓએ દી દીધા : આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

જૂનાગઢ શહેરનાં રસ્તાઓએ ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પોતાનો ડંકો વગાડી દીધો છે. ખરાબ રસ્તાઓને કારણે ઉચ્ચ કક્ષાએ રજુઆતો થઈ છે. એટલું જ નહીં અનેક માણસોને ખરાબ રસ્તાનાં કારણે માનસીક…

Breaking News
0

કેશોદ તાલુકાનાં સરોડ ગામનાં દર્દીનું મૃત્યું

ભારે વરસાદ અને જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે કેશોદ તાલુકાનાં સરોડ ગામનાં એક દર્દીને તંત્રનાં દરવાજે અવાર નવાર રજુઆતો અને તાત્કાલીક સારવારની જરૂર છે તેવી રજુઆતો કરવા છતાં પણ કોઈ ઉપાય…

Breaking News
0

ભારે વરસાદ બાદ જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદનો વિરામ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં શનિવાર અને રવિવારે મેઘરાજાએ મન મુકીને વરસ્યા બાદ વિરામ લીધો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવનને અસર પડી હતી. ગઈકાલે ભેસાણમાં બે ઈંચ…

Breaking News
0

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીનો જન્મ દિવસ

જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ ગલાભાઈ જાેષીનો આજે ૭૬મો જન્મ દિવસ છે. મેંદરડા તાલુકા પંચાયતમાં સતત રપ વર્ષ સુધી સભ્ય તરીકે ચુંટાયા બાદ માળીયા મેંદરડાના ધારાસભ્ય તરીકે ર ટર્મ સુધી ચૂંટાયા…

Breaking News
0

હાઈકોર્ટના હુકમને આધારે જૂનાગઢ પોલીસે લીવ ઈન રિલેશનશીપ કરાર હેઠળ રહેતા યુવક-યુવતિનું મિલન કરાવ્યું

ઉત્તરપ્રદેશ રાજ્યના ઇટાવા, રતન નગર ખાતે રહેતા ફરિયાદી સુંદરસિંગ યાદવની ૨૧ વર્ષીય પુત્રી રીંકી પોતાના ઘરેથી કોઈને કહયા વગર નીકળી જતા, ફરિયાદી સુંદરસિંગ યાદવ દ્વારા રતન નગર, સિવિલ લાઇન પોલીસ…

Breaking News
0

પ્રમાણિકતાનું જવલંત ઉદાહરણ : એટીએમમાંથી મળી આવેલ રૂા.૧૦ હજારની રકમ મુળ માલીકને પરત કરી

એટીએમની મુલાકાત લઈએ અને તેમાંથી રૂા.૧૦ હજાર રોકડા મળી આવે તેવી ઘટના બની હોય અને તે રકમ પોતે રાખી લેવાના બદલે જેની હોય તેને પરત પહોંચાડવામાં આવે તે બાબત આજનાં…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં મજેવડી ગામે લુખ્ખાઓના આતંક સામે વેપારીઓનો આક્રોશ

જૂનાગઢ તાલુકાનાં મજેવડી ગામે આવારા તત્વો અને લુખ્ખાઓએ વેપારીઓને ધાક-ધમકી આપતાં વેપારીઓમાં રોષની લાગણી પ્રગટી ગઈ છે. ધંધા- રોજગાર બંધ રાખી આવારા તત્વો સામે તાત્કાલીક પગલા ભરવાની માંગણી સાથે તાલુકા…

Breaking News
0

કચરાનું કમઠાણઃ માંગરોળ નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા રસ્તા રોકો આંદોલન

સ્વચ્છ ભારત અભિયાનની સુફિયાણી વાતો વચ્ચે માંગરોળ શહેરના ઘનકચરાની સમસ્યા નગરપાલિકા માટે માથાનો દુઃખાવો બની છે. લગભગ છેલ્લા આઠ મહિનાથી માંગરોળ પાલિકા પાસે સ્થાયી ડમ્પિંગ સાઈટ ન હોવાના કારણે ઘન…

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પૂર્વ કાર્યકારી કુલપતિ અને અધ્યાપક અગ્રણી પ્રો. જયદિપસિંહ ડોડીયાનો આજે જન્મ દિવસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર અધ્યાપક અગ્રણી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ પ્રો. જયદિપસિંહ ડોડીયા તેમની જીવન યાત્રાના ૫૬ વર્ષ પુરા કરી આજ રોજ તા. ૧/૯/૨૦૨૦ના દિવસે ૫૭માં…

1 82 83 84 85 86