જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો ધરાવનારા સામે કડક કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત હથિયારોની હેરાફેરી થતી હોવાની ચોંકાવનારી વિગતોને પગલે જૂનાગઢ રેન્જ આઈજી ડીઆઈજી…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૨૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૩, ભેંસાણ-૧ માળીયા-૧,…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા ત્રણ દિવસ થયાં ઠંડીનું જાેર વધ્યું છે. ઠંડીને કારણે રસ્તાઓ રાત્રીના સુમસામ ભાસી રહયા છે. જૂનાગઢ નજીક…
ઉપલા દાતાર હઝરત જમીયલશા દાતારબાપુની જગ્યામાં વર્ષો સુધી ટેલિયા તરીકે સેવા કરનાર મસ્તાનબાપુ ગઈકાલે જન્નતનશીન થયેલ છે. મસ્તાન બાપુએ ઘણા વર્ષો સુધી દાતારબાપુની જગ્યામાં ટેલિયા તરીકે અવિરત સેવા આપેલ. પહાડ…
પવિત્ર કાર્તિક માસ, સોમવાર અને સોમવતી અમાસના શુભગ ત્રિવેણી સંગમના આજના પાવન દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં પવિત્ર ત્રિવેણી સંગમઘાટમાં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી પિત્રુતર્પણ કરી પુણ્યનું ભાથુ…
પોરબંદર નજીકના નવી બંદર ખાતે ચેકપોસ્ટ ઉપર માંગરોળના પત્રકાર સાથે પોલીસકર્મી દ્વારા કરાયેલા ગેરવર્તન બાબતે માંગરોળ પત્રકાર સંઘે રોષ વ્યક્ત કરી ડીવાયએસપીને આવેદન પાઠવ્યું હતું. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયાકર્મીઓએ આવેદન…
વિશ્વના અનેક દેશોમાં ૧૫ ડિસેમ્બરના દિવસને અંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે મનાવવામાં આવે છે જેમાં ભારત,નેપાળ, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા, ટાન્ઝાનિયા સહિત ઘણા દેશો પણ સામેલ છે. જાે કે, શરૂઆત એક એનજીઓએ…
માંગરોળ નજીક સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી મંદિર શીલના સમુદ્ર કાંઠે આવેલું છે ત્યાં સોમવતી અમાસે આદીનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીજી શ્રી હરિપ્રકાશ તથા સ્વામિ સત્સંગ ભૂષણ શાસ્ત્રીજીના સાનિધ્યમાં શીલના…