બનાસકાંઠાના ખેડૂતો બટાકાની કોન્ટ્રાક્ટ પધ્ધતીની ખેતી તરફ વળ્યા છે.જેમાં ખેડૂતોને મંદીનો સામનો કરવો પડતો નથી અને નક્કી કરેલો ભાવ ઘરે બેઠા મળી જાય છે.જેમાં ડીસાના એક ખેડૂત વર્ષે ૪ થી…
જૂનાગઢ મહાનગરપાલીકા આર્થિક તંગીનો સામનો કરી રહયું છે. એક તરફ જૂનાગઢ મહાનગરપાલીકા લેણું વસુલ કરી શકતી નથી અને બીજી તરફ પીજીવીસીએલના કરોડો રૂપિયાનું બિલ ભરવાના નાણાં નથી. જૂનાગઢ મનપાનું અનેક…
ર૧ ડિસેમ્બરે રાત લાંબી અને દિવસ ટુંકાનો લોકો અનુભવ કરશે. પૃથ્વી ર૩.પ અંશે ઝુકેલી હોવાના કારણે દિવસ-રાતમાં લાંબા- ટુંકા, ફેરફાર અને ઋતુઓ ઉત્પન્ન કરવામાં કારણભુત છે. સૂર્ય ઉત્તર દિશા તરફ…
જૂનાગઢ ગિરનાર રિઝર્વ ફોરેસ્ટના ઇકો સેન્સ્ટિવ ઝોનના કેટલાક વિસ્તારમાં ગેરકાયદેસર ખનન અને ખાણકામ થતાં હોવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલી અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢ કલેકટર અને પ્રિન્સિપલ કન્ઝર્વેેટર ઓફ ફોરેસ્ટ…
જૂનાગઢ જીલ્લા જેલમાં ચકાસણી દરમ્યાન એક બેરકમાં એક કેદીના બિસ્તર નીચેથી બે મોબાઈલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લા જેલના જેલર ફિરોજખાન સમસુદીન મલેક ગઈકાલે સવારે સાતેક…
કહેવાય છેકે સોનાની નગરી દ્વારકા નગરી કહેવાય છે. એમાય દ્વારકા યાત્રાધામ હોય છેલ્લા એક દાયકાથી દ્વારકામાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયા છે. દિવસેને દિવસે યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોનો ઘસારો વધતો જાય…
વંથલી નજીક પાણી ભરેલા વોકળામાંથી ગઈકાલે એક યુવાનનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ બાદ મૃતક યુવાન મેંદરડાના લિલવા ગામનો હોવાનું ખુલ્યું છે. વંથલી પીએસઆઈ બી.કે. ચાવડાએ જણાવ્યું કે, કણજાથી…