Monthly Archives: December, 2020

Breaking News
0

દ્વારકામાં મહાપ્રભુજીની બેઠક પાસે બનાવાયેલ હરીકુંડની ઉદ્દઘાટન પહેલા બદતર હાલત

યાત્રાધામ દ્વારકામાં છપ્પનસીડી પાસે આવેલ મહાપ્રભુજીની પાસે પૌેરાણીક હરીકુંડ આવેલ છે તે હરીકુંડમાં દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાણીની ઓટ ભરતી થતી હોય ત્યારે એ ગોમતીજીનું દરીયાઇ પાણી હરીકુંડમાં અવર જવર…

Breaking News
0

કિસાન આંદોલનની મડાગાંઠને ઉકેલવા કેન્દ્ર સરકારની કવાયત, આવતીકાલે મંત્રણા માટે ૪૦ યુનિયનોને બોલાવ્યા

કૃષિ કાયદાઓ અંગે ચાલી રહેલી મડાગાંઠને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે કિસાનોની મંત્રણાની ઇચ્છા પછી બુધવારે ૪૦ ખેડૂત સંગઠનોને ચર્ચા માટે બોલાવ્યા છે અને કહ્યું છે કે, તે ખુલ્લા દિમાગથી મુદ્દા…

Breaking News
0

દરેક વ્યક્તિએ કોરોનાની વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે : બે ડોઝ લેવાના રહેશે : SOP તૈયાર કરાઈ

કોરોનાની મહામારીની પ્રવર્તમાન સ્થિતિમાં નવા કેસો એજ ગતિએ નોંધાઈ રહ્યા છે ત્યારે સરકારી તંત્ર કોરોનાને નિયંત્રણમાં લેવાના પ્રયાસો કરી રહ્યું છે અને કોરોના વેક્સિન ક્યારે આવશે તેની રાહ જાેવાઈ રહી…

Breaking News
0

ઓરીસ્સામાં ભાજપનાં ૮૦૦ કાર્યકરો બીજુ જનતાદળમાં જાેડાય ગયા

ભાજપ માટે એક મોટી પીછેહઠ સમાન ઘટના બની છે. કેન્દ્રીય પેટ્રોલિય અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ઓરિસ્સા સરકાર ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમણે ખેડૂતોના કલ્યાણ માટે…

Breaking News
0

પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વાલીમંડળની માંગ

કોરોના મહામારીના કારણે રાજ્યમાં ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષમાં અભ્યાસના ૨૩૦ દિવસોમાંથી ૧૭૦ દિવસ શાળાઓ ખૂલ્યા વગર પસાર થઈ ચૂક્યા છે. હવે અભ્યાસના માંડ ૬૦ જેટલા દિવસ બાકી રહ્યા છે, તેમાં…

Breaking News
0

ગુજરાત વક્ફ બોર્ડ કે જમીન ઓળવી જવાનું બોર્ડ ?

ગુજરાત રાજ્ય વકફ બોર્ડે તા. ૪-૦૫-૨૦૧૫ના રોજ ૪૪૫૨ ચો.મી. જમીન રૂા. ૨૦,૦૩,૦૦૦ માં વેચાણની પરવાનગી અંજુમને હિફઝુલ ઈસ્લામ – કરમાદ, જિ. ભરૂચના ટ્રસ્ટીઓને આપી હતી. વેચાણની ભલામણ બોર્ડના સભ્ય બદરૂદ્દીન…

Breaking News
0

ભારતમાં આગામી ૩ થી ૬ મહિનામાં લોકોને નોકરી ઉપર રાખવાની પ્રવૃત્તિમાં ઉછાળો આવશે

જાણીતા જાેબ પોર્ટલ નોકરી.કોમ દ્વારા હાથ ધરાયેલા હાયરિંગ આઉટલૂક સર્વેના તારણ અનુસાર, ૨૬ ટકા માલિકોનું માનવું છે કે આવતા ત્રણથી છ મહિનામાં લોકોને નોકરીઓ પર રાખવાની પ્રવૃત્તિમાં ઉછાળો આવશે, કારણ…

Breaking News
0

દેશમાં કોમર્શિયલ વાહનોનું વેંચાણ સામાન્ય થવામાં અપેક્ષા કરતા વધુ સમય લાગશે

ભારતમાં વ્યાપક આર્થિક ક્ષેત્રે રિકવરીના સંકેત જાેવા મળવા છતાં કેટલાંક સેગમેન્ટ એવા છે તેમાં હજી પણ મંદીનો માહોલ છે અને ત્યાં રિકવરી આવતા અપેક્ષા કરતા વધારે સમય લાગી શકે છે.…

Breaking News
0

ગુજરાત ટેકનીકલ ઈન્સ્ટીટયુટની ઓફલાઈન પરીક્ષા ૩ તબક્કામાં લેવામાં આવશે

જીટીયુની ઓફલાઈન પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જીટીયુની ઓફલાઈન પરીક્ષા ૩ તબક્કામાં લેવાનો ર્નિણય કર્યો છે. જીટીયુની ઓફલાઈન પરીક્ષા ૧ જાન્યુઆરીથી શરૂ થશે. જેમાં પ્રથમ તબક્કામાં…

Breaking News
0

માંગરોળ : વેપારીનું વોટ્‌સએપ હેક કરી રૂપિયા પડાવવાનું ષડયંત્ર, ફરિયાદ

સોશ્યલ મિડીયા આજે લોકોની રોજીંદી જરૂરિયાત બની ગયું છે તો બીજી તરફ તેના દુરૂપયોગના કિસ્સા પણ બહાર આવી રહ્યા છે. માંગરોળના એક વેપારીનું વોટ્‌સએપ હેક કરી ગુજરાત અને બહારના રાજ્યોમાં…

1 4 5 6 7 8 52