જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા અને ૧૬ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૬, ભેંસાણ-૧ માળીયા-૦,…
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર – ગુજરાતમાં ઠંડીનું તિવ્ર મોજુ પ્રસરી ગયું છે અને કડકડતી ઠંડીનાં દોર વચ્ચે જનજીવન પ્રભાવીત બની ગયું છે. દિવસ દરમ્યાન ઠંડા પવનો અને કાતિલ ઠંડીનાં દોર…
ર૯ ડિસેમ્બર મંગળવાર માગશર પુનમ એટલે ગુરૂદેવદત્ત ભગવાન ગુરૂદતાત્રેયની આજે જન્મ જયંતિ છે. જેની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ગરવા ગિરનાર ખાતે ભગવાન ગુરૂદત્તાત્રેયની ટુંક આવેલી છે અને જયાં…
ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી ૩૧મી ડિસેમ્બરે દ્વારકા ક્ષેત્રની મુલાકાતે આવી રહયા હોય જેથી મુખ્યમંત્રીના આગમનની પૂર્વ તૈયારીના ભાગરૂપે જાહેર સભા માટે સર્કિટ હાઉસ પાછળનાં ગાંધી મેદાનમાં તડામાર તૈયારીઓ…
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવના પ્રવાસે આવેલ હતા તે દરમ્યાન દીવ સિવિલ હોસ્પિટલના ફુલટાઈમ ઓર્થોપેડિક સર્જન ડો. રિશી સોલંકી સાથે શુભેચ્છા મુલાકાત થઈ હતી. આ તકે જુનાગઢ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને…
ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રકાશદાસજી મહારાજની આજ્ઞાથી અને તેમની પ્રેરણાથી તેમજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી પૂજય વિવેકસાગર સ્વામીજીના માર્ગદર્શન હેઠળ સાળગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની અસીમ કૃપાથી સત સેવાના…
આજથી ત્રણ વર્ષ પહેલા લેવાયેલ ટેટ-૨ની પરીક્ષા પાસ કરેલા આશરે ૪૭ હજાર જેટલા ઉમેદવારોની ધો.૬ થી ૮ માં વિદ્યાસહાયકની ભરતી વહેલીતકે કરવા બાબતે ગીર-સોમનાથ જીલ્લાના ઉમેદવારો દ્વારા શિક્ષણમંત્રીને રૂબરૂ મળી…
વિશ્વ પ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરે સોમવારના દિવસે બપોરના એક કલાક અને વિસ મિનીટે હરીયાણાના ઉપમુખ્યમંત્રી દુશ્યંત ચોટાલા પરીવાર સાથે બે થી ત્રણ પ્રાઇવેટ કાર લઇ મંદિર પરીસરમાં પહોંચ્યા હતા. ત્યારે દ્વારકાધીશ…
છેલ્લા ત્રણેક દિવસથીસુસવાટા મારતા પવન સાથે ઠંડીનો માહોલ છવાઈ ગયો છે અને ઠેર-ઠેર લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા અને ઠંડી ઉડાડવા માટેના વિવિધ ઉપાયો કરી રહેલ છે ત્યારે ઉનામાં શિયાળાની કડકડતી…