Monthly Archives: December, 2020

Breaking News
0

રાજકોટ નાગરીક સહકારી બેંકની ૬૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, ૧૦ ઠરાવ સર્વાનુમતે મંજુર

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ૬૭મી વાર્ષિક સાધારણ સભા તા.૨૬/૧૨/૨૦૨૦ને શનિવારે બેંકની રાજકોટ ખાતેની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, ૧૫૦ ફુટ રીંગ રોડખાતે યોજાઇ હતી અને તેમાં બહોળી સંખ્યામાં…

Breaking News
0

મેંદરડાના વિપ્ર પરિવારના વૃધ્ધે આઝાદીની ચળવળથી લઈ મોદી સરકાર સુધીનો યુગ જાેયો

મનસુખલાલ દલપતરામ ભટ્ટ, એટલે કે (મ. દ. ભટ્ટ) નાં નામથી જાણીતા અને જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાનાં બરવાળા ગામે રહેતા ભટ્ટ પરિવારનાં આ વૃદ્ધની ઉંમર આજે ૧૦૦ વર્ષ થઈ જેને લઇ…

Breaking News
0

વિસાવદરના સુખપુર ગામે રૂા. ૪.૭૧ લાખની છેતરપીંડી કરનાર શખ્સો બે દિવસના પોલીસ રીમાન્ડ ઉપર

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સુખપુર ગામે રહેતા અને ખેતી કરતા ફરિયાદી ભુપતભાઇ પરબતભાઇ રામાણી (ઉ.વ. ૫૦) દ્વારા આરોપીઓ રવજી રાઠોડ ઉર્ફે રવિબાપુ (રહે. ભઠીયા વિસ્તાર, સતાધાર રોડ, વિસાવદર), લાલજીભાઇ રામજીભાઇ…

Breaking News
0

કાતિલ ઠંડીનો લાભ લઇ વેરાવળની બજારોમાં તસ્કરોએ તરખાટ મચાવી ચાર દુકાનોમાં ચોરી કરી

કાતિલ ઠંડી વચ્ચે વેરાવળની બજારમાં તસ્કરોએ તરખાટ મચાવી જુદા-જુદા સ્થળે ચાર દુકાનોને નિશાન બનાવી ચોરી કરી હતી. ચાર પૈકી બે દુકાનો તો પોલીસ ચોકીની સામે જ ૧૦૦ એક મીટરની દુરીમાં…

Breaking News
0

ખારેકના રસમાંથી બનાવાયો સ્વાસ્થ્યપ્રદ ગોળ

કચ્છની ખારેક વિશ્વપ્રસિદ્ધ છે હવે તો ખારેકની ડિમાન્ડ વધી ગઈ છે કારણકે ખારેક માંથી પ્રથમ વખત ગોળ બનાવાયો છે. કચ્છનાં પ્રગતિશીલ ખેડૂત વેલજીભાઈ ભુડિયાએ ખારેકના રસમાંથી પ્રવાહી ગોળ બનાવ્યો છે…

Breaking News
0

દ્વારકા નગરપાલિકાનું નિંભર તંત્ર દોડતું થયું, ગોમતી ઘાટે રેસ્કયુ ટીમ અને બોટ તૈનાત કરાય

યાત્રાધામ દ્વારકામાં નાતાલની રજા અને ૨૦૨૦ની સાલના છેલ્લા દિવસોમાં યાત્રિકો તેમજ પર્યટકો દ્વારકાધીશના દર્શને આવતા હોય છે અને પવિત્ર ગોમતી નદીમાં સ્નાન જરૂર કરતા હોય છે. ત્યારે ત્રણ દિવસ પહેલા…

Breaking News
0

વસઈ ગામે કુવામાંથી યુવાનનો મૃતદેહ બહાર કઢાયો

દેવભૂમિ દ્વારકા તાલુકાના વસઇ ગામે હિન્દુ વાઘેર જ્ઞાતીનો રર વર્ષનો યુવાન ગત તા.૨૮-૧૨-૨૦૨૦ના રોજ પોતાની વાડીના કુવામાં કોઈ અગમ્ય કારણોસર પડી જતા, દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરના આદેશથી ફાયર શાખાના પ્રવિણ…

Breaking News
0

આવતીકાલે થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

આવતીકાલે થર્ટી ફર્સ્ટ ૩૧ મી ડીસમ્બરના તહેવારને લઈને જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરી, તમામ થાણા…

Breaking News
0

થર્ટી ફર્સ્ટને લઇ ઉનાથી વેરાવળ નેનો કારમાં આવી રહેલ દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

ઉના તરફથી નેનો કારમાં પાયલોટીગ સાથે વિદેશી દારૂ વેરાવળ જીઆઇડીસીમાં આવતો હોવાની બાતમીના આધારે પ્રભાસપાટણ પોલીસે ઉનાના ત્રણ અને પ્રભાસપાટણના એક શખ્સને રૂા.૨૫ હજારના વિદેશી દારૂના જથ્થા સહિત નેનો કાર…

Breaking News
0

જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ યુવતિનો આપઘાત

જૂનાગઢમાં જાેષીપરા શાંતેશ્વર વિસ્તારમાં રહેતા નિશાબેન ચેતનભાઈ કામરીયા (ઉ.વ.ર૦) નામની યુવતિએ પોતાના ઘરે કોઈપણ કારણસર પંખાના હુક વડે દોરડાથી ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ થયું છે. આ આપઘાતનાં બનાવ અંગે…

1 2 3 4 5 6 52