રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા તથા જિલ્લા અને તાલુકા પંચાયતોની તમામ ચૂંટણીઓ એક જ દિવસે યોજાય અને તેના પરિણામો પણ એક જ દિવસે જાહેર કરાય અને સીમાંકનમાં રહેલી વિસંગતતા…
કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્યના વધુ ર૪૦૯ ગામના ખેડૂતોને દિવસે વીજળી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રૂા.૩પ૦૦ કરોડની જાેગવાઈવાળી આ યોજના હેઠળ પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના…
આપણે આપણા વડીલોને વાત કરતા સાંભળ્યા હશે કે, એની તો પ્રકૃતિ જ એવી છે, ક્યારેય નહીં બદલાય, તો આજે તમને આ પ્રકૃતિ સાથે પરિચય કરાવી દઈએ. આયુર્વેદ અનુસાર માનવી ત્રણ…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સંભવતઃ આગામી ૩જી જાન્યુઆરીના રોજ ગીર સોમનાથ જીલ્લાની મુલાકાતે આવનાર છે. મુખ્યમંત્રી રૂપાણી પાણી ઉના ખાતે પુરવઠા યોજના અને કિસાન સૂર્યોદય યોજનાનું લોકાપર્ણ કરશે. આ પ્રવાસ દરમ્યાન…
એક બાજુ કેન્દ્ર સરકાર સતત એ દાવો કરી રહી છે કે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાર કર્યા પહેલા હિતધારકોની સાથે અનેક પરામર્શ કર્યા હતાં. પરંતુ એક આરટીઆઈના જવાબમાં સરકારનું કહેવું…
બિહારના રાજદ પક્ષના નેતા શ્યામ રજકે એવો દાવો કર્યો હતો કે ભાજપની દગાબાજીથી નારાજ એવા જદયુના ૧૭ ધારાસભ્યો અમારી સાથે જાેડાઇને રાજદની સરકાર રચવા તૈયાર હતા. તેમણે કહ્યું કે આ…
મુખ્યમંત્રી નીતીશકુમાર બુધવારે પટનાના ઇકો પાર્કમાં બાળકો માટે બનાવવામાં આવી રહેલા રાજધાની જળાશયનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નવા વર્ષમાં પટના બિહારના બાળકો માટે આ એક ભેટ હશે.…
પ્રભાસપાટણ ખાતે આવેલ પી.ટી.સી. કોલેજની તાલીમાર્થી બોર્ડમાં સાતમાં ક્રમે તથા ગીર સોમાનથ જીલ્લામાં પ્રથમ આવી રાજયકક્ષાએ ઝળકી ગૌરવ વધારેલ છે. તાજેતરમાં રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ડીએલએડ દ્રિતીય વર્ષ ર૦ર૦નું…
ચોરવાડ શહેરને તાલુકા કક્ષાનો દરરજાે આપવા માટે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ મુખ્યમંત્રીને રજુઆત કરી વહેલી તકે કાર્યવાહી આગળ ધપાવવા માંગણી કરી છે. આ અંગે સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ અગાઉ…