Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢમાં હાજીયાણી બાગ ખાતે આગ લાગતા દોડધામ ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી

જૂનાગઢ શહેરમાં કોલેજ રોડ ઉપર આવેલ હાજીયાણી બાગમાં આજે કોઈ કારણસર આગ લાગી હતી. આગનાં કારણે અફરાતફરી મચા જવા પામી હતી. ઝુંપડપટ્ટીમાં આગ લાગી હોવાની જાણ થતા ફાયર વિભાગનો સ્ટાફ…

Breaking News
0

નાતાલ પર્વને લઈ સાસણગીરમાં પયર્ટકોનો ભારે ઘસારો

એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન એટલે સાસણગીર. નાતાલની રજાઓમાં ગીર અભયારણ્યમાં કુદરતી સાંનિધ્ય અને સિંહદર્શનનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસી પહોંચ્યા છે. ગત માર્ચથી કોરોના લોકડાઉનને પગલે ઘરમાં રહીને કંટાળી ગયેલા બાળકો…

Breaking News
0

ભવનાથ અને ગિરનાર ક્ષેત્ર પ્રવાસીઓથી ઉભરાયું

નાતાલ પર્વની ઉજવણી ચાલી રહી છે.  જાે કે આ વર્ષે કોરોનાનો સંક્રમીત કાળ ચાલી રહ્યો હોય, કોઈ મોટા કાર્યક્રમ કે ભભકા કરવા ઉપર પ્રતિબંધ છે. પરંતુ હરવા ફરવાનાં સ્થળો, જાહેર…

Breaking News
0

વૈજ્ઞાનિકોને લામા પશુમાં મળી કોરોના સંક્રમણને રોકવાની એન્ટિબોડી

કોરોના વાયરસના કહેરથી દુનિયાને બચાવવા માટે વૈજ્ઞાનિકો રાત દિવસ કામ કરી રહ્યા છે. તે માટે તમામ રીતેના રિસર્ચ કરવામાં આવી રહ્યા છે, જેની મારફતે દુનિયાને નવી નવી વસ્તુઓ જાણવા મળી…

Breaking News
0

રાજકોટ જીલ્લામાં જાહેરમાં પતંગો-ઉડાડવા-લૂંટવા ઉપર પ્રતિબંધ

મકરસંક્રાંતિના તહેવાર દરમ્યાન પાકા સીન્થેટિક નાયલોન મટીરિયલવાળા દોરાથી પશુ-પંખીઓને થતું નુકસાન અટકાવવા, જાહેર માર્ગો ઉપર કપાયેલા પતંગો અને દોરા મેળવવા માટે વપરાતા લાંબા ઝંડા અને વાંસથી તથા અન્ય વસ્તુઓથી થતી…

Breaking News
0

દ્વારકામાં સુશાસન દિવસની ઉજવણીમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડયા

દ્વારકામાં સુશાસન દિવસની ઉજવણી નિમીતે કિસાન કલ્યાણ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર, પ્રાંત અધિકારી અને ભાજપના હોદેદારીની હાજરીમાં કોરોના ગાઇડ લાઇન્સનો ખૂલ્લે આમ ભંગ થયો હતો. તંત્ર દ્વારા આમ જનતાને લગ્ન પ્રસંગ…

Breaking News
0

રાહુલ ગાંધીએ વાત કરતા ગુજરાતમાં નેતાગીરી બદલાવના એંધાણ ઉપર પૂર્ણવિરામ

આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ હરકતમાં આવી ગયા છે. તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરવા નેતાઓને આદેશ આપી દીધો છે. તેના માટે રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રદેશ નેતાઓ સાથે વાતચીત કરી…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના ખેડુતોની ગત વર્ષની બાકી પાક વિમાની રકમ સત્વરે ચુકવવા માંગણી

ગીર સોમનાથ જીલ્લામાં વર્ષ ૨૦૧૯ ખેડુતોના ખરીફ પાકના પાક વીમાની રકમ સત્વરે ચુકવવા અને ચાલુ વર્ષે પડેલ કમોસમી વરસાદના કારણે પાકોને થયેલ નુકસાનીનો વહેલી તકે સર્વે કરી વળતર આપવા ખેડુત…

Breaking News
0

જૂનાગઢમાં મજૂરી કામ કરતી મહિલા ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ શહેરના સુખનાથ વિસ્તારમાં આવેલ ધારાગઢ દરવાજા માત્રી મંદિર પાસે રહેતી અને મજૂરી કામ કરતી મહિલાની એકલતાનો લાભ લઇ, પડોશમાં રહેતા આરોપી અલતાફભાઈ અનવરભાઈ મીઠાવાળાએ અવાર-નવાર દુષ્કર્મ કરી, મહિલા દ્વારા…

Breaking News
0

કેશોદમાં ભાજપની બેઠકમાં શું રંધાયું ? ગોરધન ઝડફિયાનું ભેદી મૌન

કેશોદ ખાતે મળેલી ભાજપની મિટીંગમાં ભાજપના સ્થાનીક નેતાઓ દ્વારા કવરેજ કરવા માટે મિડીયાને આમંત્રણ અપાયું હતું. આગામી દિવસોમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને મળેલી બેઠકમાં ભાજપના નેતા અને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી…

1 8 9 10 11 12 513