સંસ્કૃતિ માનવીના વિકાસ તથા સંવર્ધનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. પ્રવર્તમાન સમયમાં જ્યારે આખો દેશ કોરોનાની સામે મક્કમતાથી બાથ ભીડી રહ્યો છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના પેરામેડીકલ સ્ટાફમાં કાર્યરત ૮ મહિલાઓ…
જૂનાગઢ- ગીરસોમનાથ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણી તા. ૨ થી ૮ ઓકટોબર સુધી યોજાશે. જૂનાગઢ નશાબંધી અને આબકારી કચેરી દ્વારા યોજાનાર નશાબંધી સપ્તાહની ઉજવણી અન્વયે નશાબંધી સંદર્ભે જન જાગૃતી લાવવા જૂદા…
ભારતને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્તિનો શ્વાસ અપનાવનાર ગુજરાતનાં પનોતા પુત્ર ગાંધીજીનો આજે રજી ઓકટોબરનાં રોજ સમગ્ર ભારતમાં ૧પ૧મી જન્મ જયંતિ ઉજવાશે. આ દિવસે જૂનાગઢનાં એક યુવાને ‘અહિંસા’ ઉપર નાનકડી શોર્ટ ફિલ્મનું…
ભેંસાણ તાલુકાના ખારચીયા (વાંકુના) ગામે અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીને મળતી સહાય સરકાર દ્વારા ચુકવવામાં આવતી ન હોવાથી મૃતક વિદ્યાર્થીના વાલી દ્વારા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારેલ છે. ખારચીયા ગામના બાબુભાઈ શામજીભાઈ વોચનો…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩પ કેસ નોંધાયા હતા અને ૪૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧પ૬ કન્ટેનમેન્ટ ઝોન…
જૂનાગઢ શહેર જીલ્લામાં તથા રાજયભરમાં ડીઝલના વિકલ્પે ઓછી કિંમતમાં બાયોડીઝલનું અનધિકૃત વેંચાણ કરતા ગેરકાયદે પંપનાં રાફડા ફાટી નીકળ્યા છે. બાયોડીઝલના ગેરકાયદે વેંચાણનાં કારણે પેટ્રોલ-ડીઝલ પંમ્પનાં ધંધામાં ભારે નુકશાન વેઠી રહેલા…