Yearly Archives: 2020

Breaking News
0

ચેક રિટર્નમાં ધોરાજી કોર્ટે સજા ફરમાવી જેની અપીલ માત્ર બે દિવસમાં પૂર્ણ થઇ અને આરોપી નિર્દોષ છુટી ગયો

ધોરાજીના જુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પી.બી. મોદીએ ફોજદારી કેસ નંબર ૫૨૫ /૨૦૧૬માં આરોપી વિજયકુમાર બાબુલાલ ભાયાણીને ફરિયાદી શ્રી કેશવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડની ફરિયાદ ઉપરથી સજા ફરમાવી હતી. આ સજા…

Breaking News
0

વેરાવળ : તુરક સમાજના પટેલે પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલનો કાંઠલો પકડી ધમાલ મચાવી

વેરાવળમાં રવીવારે મોડીરાત્રીના પેટ્રોલીંગ દરમ્યાન પોલીસે પકડેલ પીધેલા શખ્સને છોડાવવા માટે તુરક સમાજના પટેલે રોફ જમાવવા પોલીસ સ્ટેશને ઘસી આવી ધમાલ કરી હાજર પોલીસ કર્મચારીનો કાંઠલો પકડી જપાજપી કરીને પછાડી…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં વડાલ ગામ નજીક રોડ ઉપરથી અલ્ટ્રો કારમાંથી ૧૩ર બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પોલીસ કોન્સ્ટેેબલ ડાયાભાઈ કાનાભાઈ અને સ્ટાફે ગઈકાલે વડાલ ગામ નજીક રોડ ઉપરથી એક અલ્ટ્રોકાર જીજે-૧૮-એસી- ૧૭૧૯વાળીમાંથી ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૧૩ર, અલ્ટ્રોકાર તેમજ મોબાઈલ ફોન વગેરે મળી…

Breaking News
0

વંથલીનાં બાલોટ ગામે આધેડે કુવામાં ઝંપલાવી જીવનનો અંત આણ્યો

વંથલી તાલુકાનાં બાલોટ ગામે રહેતા મનસુખભાઈ મનજીભાઈ ચાવડા (ઉ.વ.પપ)એ પોતાને કમરમાં રગ દબાઈ જતા તેનો જમણો પગ હલન-ચલન કરી શકતો ન હોય જેથી તેઓે ચાલી શકતા ન હોય અને આખરે…

Breaking News
0

વેરાવળ : જમીનના કોર્ટમાં ચાલી રહેલ દાવાના મનદુઃખમાં માર મારી ધમકી આપી

વેરાવળ તાલુકાના ચમોડા ગામે રહેતા અને તાંતીવેલા ગામે કુંટુંબીજનોની સંયુકત ખેતીની જમીન ધરાવતા હનીફભાઇ ઇસ્માઇલભાઇ ચૌહાણની સગીરવયની પુત્રી અફસાનાનો જમીનમાંથી હકક કમી કરાવવા સંમતિ ડીકલેરેશન બનાવી જમીનનું દસ્તાવેજ કરી નાંખેલ…

Breaking News
0

વેરાવળમાં જુગાર રમતા ૪ જુગારીઓ ઝડપાયા

વેરાવળમાં જાહેરમાં જુગારની રમતા ચાર લોકોને પોલીસે ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટની લાગણી પ્રસરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળ સીટી પીઆઇ ડી.ડી. પરમારની સુચનાથી સ્ટાફને મળેલ બાતમીના આધારે નાના કોળીવાડા વિસ્તારની…

Breaking News
0

માણાવદરમાં ભાજપની ઠાઠડી કાઢી વિરોધ કરી રહેલા એનસીપીના હોદેદારોની અટક કરાઈ

માણાવદરમાં એનસીપીનાં મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ સહિતનાં હોદેદારો દ્વારા આજે ભર બજારમાં ભાજપની ઠાઠડી કાઢીને ભાજપ તારા વળતા પાણી હાય હાયનાં નારા લગાડી વિરોધ કરી રહેલા હોય પોલીસ દ્વારા…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કે અગાઉની રૂા.૨૨.૪૧ કરોડની એકત્રીત ખોટ નાબુદ કરી રૂા.૬.૭૭ કરોડનો ચોખ્ખો નફો કર્યો : પાંચ ટકા ડિવિડન્ડ અપાશે

જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કની ૬૧મી વાર્ષિક સાધારણ સભા રવીવારે કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે યોજવામાં આવી હતી. જિલ્લા સહકારી બેન્કના ચેરમેન ડોલરભાઇ કોટેચાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સભામાં નેશનલ કો-ઓપરેટીવ યુનીયન ઓફ…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૭ કેસ નોંધાયા, ૧૫ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૭ કેસ નોંધાયા હતા અને ૧૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૧,…

Breaking News
0

સોરઠ પંથકમાં ઠંડીમાં ઘટાડો, જનજીવનમાં રાહત

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા દસ દિવસ થયાં કાતિલ ઠંડીનો દોર ચાલી રહયો હતો. તે દરમ્યાન ગઈકાલથી ઠંડીનો ઘટાડો નોંધાયો છે જેને લઈને જનજીવનમાં રાહત પહોંચી છે. જૂનાગઢ શહેરમાં એકજ…

1 21 22 23 24 25 513