Yearly Archives: 2020

Breaking News
0

દ્વારકામાં નિરાધાર, જરૂરિયાતમંદોને પોલીસ સ્ટાફ દ્વારા ધાબળા વિતરણ

હાલ દેશમાં ઠંડીનો પ્રકોપ વધવાની સાથે સાથે ગુજરાત રાજ્યમાં પણ શીતલહેર ફેલાઈ ચૂકી છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં પણ કાતીલ ઠંડીમાં ઠુંઠવાતા નિરાધાર તેમજ ગરીબ જરૂરિયાતમંદોને દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઇ ગઢવી…

Breaking News
0

ધો.૧થી ૫ અને ૬ થી ૮ના શિક્ષકોની અલગ સિનિયોરિટી ગણાશે

રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ધોરણ.૧થી ૫ના શિક્ષકોને વધતા કિસ્સામાં ધોરણ.૬થી ૮માં સમાવવામાં આવશે નહીં.…

Breaking News
0

દ્વારકાની નવનિર્મિત બકાલા માર્કેટ કોરોના મહામારીમાં જીવતા બોમ્બ સમાન, સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ

દ્વારકામાં શાર્કમાર્કેટ ચોકમાં પાલીકા દ્વારા નવનિર્મીત વંડો વારી અંદાજીત ૪૦ જેટલા બાંકડાઓ બનાવી બકાલા માર્કેટ બનાવી છે જેમાં જુદા જુદા વેપારીઓને બાંકડાઓ ફાળવી દેવામાં આવ્યા છે. નવનિર્મીત માર્કેટમાં સવારથી લોકો…

Breaking News
0

વંથલીના ધણફુલીયાની સીમમાં સિંહે સગીરાને ફાડી ખાતાં હાહાકાર, ગ્રામજનોમાં ભયની માહોલ

વંથલી પંથકમાં ગત રાત્રે લઘુશંકાએ ગયેલ એક સગીરાને બે સિંહોએ ઉપાડી જઇ ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે. ધણફુલીયા ગામની સીમના આ બનાવથી ગ્રામજનો ભયભીત થઇ ગયા છે. મૃતક સગીરાની…

Breaking News
0

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરૂ-શનિ બે ગ્રહોમાં મિલનનો નજારો માણતા ખગોળ પ્રેમીઓ

ગઇ કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨ ગ્રહોના મિલનનો નજારો ખગોળ પ્રેમીઓએ માણ્યો હતો. આપણાં બ્રહ્માંડમાં ગ્રહો પોત પોતાની ગતીથી આકાશે પરિભ્રમણ કરે છે. ગુરૂ અને શનિ આ બે મોટા ગ્રહોનું…

Breaking News
0

ગુજરાતમાં કોરોના વેકસીન રસીનું ટ્રાન્સપોર્ટ કરવા મુન્દ્રા વિસ્તારમાં પ્લાન્ટની સ્થાપના કરાશે

ગુજરાતમાં વેક્સિનને અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવા માટે લક્ઝમ્બર્ગની કંપની સાથે કૂલિંગ બોક્સ બનાવવા અંગે કરેલી ચર્ચા વિચારણાંને અંતે આ કંપની ગુજરાતના મુન્દ્રા વિસ્તારમાં પ્લાન્ટની સ્થાપના કરવા માટે તૈયાર થઈ રહી…

Breaking News
0

રજવાડાનું મ્યુઝીયમ રાષ્ટ્ર એકતાની ભાવના વધારે દ્રઢ બનાવશે, કેવડીયામાં મ્યુઝીયમ બનાવવાના ર્નિણયને વધાવતા રાજવી પરિવાર

નર્મદાનદીના કિનારે કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે ભવ્ય મ્યુઝિયમ બનાવવાનો ર્નિણય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરતાં રાજવી પરિવારોએ ગાંધીનગરમાં એમનો આભાર માનીને એમનું પરંપરાગત સન્માન કર્યું હતું. મહારાજા સિરોહી…

Breaking News
0

ભારતના રિટેલ વેપાર ઉપર આધિપત્ય જમાવવા એમેઝોનની મનસ્વી નીતિઓનો અંત આવવો જાેઈએ

વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ સોમવારે જણાવ્યું હતું કે, એમેઝોન દ્વારા ભારતીય રિટેલ વેપાર ઉપર આધિપત્ય જમાવવા માટે અજમાવાઈ રહેલી ચાલાકીપૂર્વકની, બળજબરી કરનારી, મનસ્વી અને સરમુખત્યારશાહી નીતિઓનો…

Breaking News
0

ગુજરાતમાં દિવાળી બાદ પ્રથમવાર કોરોનાના નવા કેસ ૧૦૦૦ની નીચે આવ્યા

દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો હતો. જેના લીધે રોજ ૧પ૦૦થી વધુ નવા કેસ નોંધાતા હતા. ત્યારે દિવાળી પછી પ્રથમવાર સોમવારે ગુજરાતમાં કોરોનાના નવા કેસ ઘટીને ૯૬૦ નોંધાયા છે.…

Breaking News
0

નવા વાયરસનેે પગલે બ્રિટનથી અમદાવાદ આવતા તમામ યાત્રીકોને કોરોના ટેસ્ટ ફરજિયાત

કોરોના મહામારીના રાજ્યમાં ફરી એકવાર કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો હોઈ તંત્ર થોડીક રાહત અનુભવી રહેલ છે. ત્યારે યુ.કે.થી આવનારા યાત્રીઓને લઈ હવે ફરી ચિંતામાં વધારો થવા પામ્યો છે. યુ.કે.માં…

1 20 21 22 23 24 513