Yearly Archives: 2020

Breaking News
0

કોરોના પોઝીટીવ દર્દીઓની યોગ્ય સારવાર અપાત ન હોવાનો વિડીયો વાયરલ

તાજેતરમાં કોરોના પોઝીટીવ કેસ બાબતે લોકોમાં અનેક તર્કવિતર્કો થઈ રહયા છે. કોઈ દર્દીઓને કોરોનાના કોઈપણ જાતનાં લક્ષણો જાેવા ન મળત ાહોય તેવા દર્દીઓને પોઝીટીવ રીપોર્ટ આવે છે. તો કોઈ દર્દીઓને…

Breaking News
0

કોવિડ-૧૯ની રસીના ૧૦ કરોડ ડોઝ તૈયાર કરવા સિરમ ઈન્સ્ટિટ્યૂટે ગેટ્‌સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી

સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ શુક્રવારે કહ્યું હતું કે, તે ર૦ર૧ સુધીમાં ભારત અને અન્ય વિકાસશીલ દેશો માટે કોવિડ-૧૯ની રસીના ૧૦ કરોડ ડોઝ તૈયાર કરવા માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશન…

Breaking News
0

રાજ્યની નવી ઉદ્યોગ નીતિની જાહેરાત ઉદ્યોગોને ૫૦ વર્ષની લીઝ ઉપર જમીન

કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને પુર્નઃ બેઠા કરવા માટે નવી ઉદ્યોગ નીતિની આજે જાહેરાત કરવામાં આવી હતી. આ નવી ઉદ્યોગ નીતિમાં ઉદ્યોગોને લાંબા ગાળાની પ૦ વર્ષની લીઝ ઉપર…

Breaking News
0

શાપુર ખાતે આવેલા ધન્વંતરી પરિવાર ટ્રસ્ટમાં ઘરનાજ ઘાતકી ?

જૂનાગઢની ભાગોળે આવેલ શાપુર ગામના પાદરમાં આયુર્વેદ સારવાર અને લોકહિત માટે બનાવવામાં આવેલ ટ્રસ્ટમાં આલિયા-માલીયા-જમાલિયાઓને બેસાડી દઈ પોતાનું ધાર્યું કરવા મથતા ટ્રસ્ટીઓ સામે ભૂતકાળમાં સ્થાનિકોમાંથી ફરિયાદો ઉઠી હતી. ટ્રસ્ટના સ્થાપક…

Breaking News
0

ગુમ-અપહરણ થયેલ બાળકોને શોધવા માટે રાજયભરની પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન

પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય અધિકારી આશિષ ભાટીયાનાં અધ્યક્ષ સ્થાને તા. પ-૮-ર૦નાં રોજ ગુમ તથા અપહરણ થયેલ બાળકોને શોધવા અંગેની કામગીરીની સમીક્ષા માટે મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટીંગમા વર્ષ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૨૩ નવા કેસ : ૨૩ને ડીસ્ચાર્જ કરાયાં

ગીર સોમનાથ જીલ્લામાં કોરોના પોઝીટીવનો આંક વધી રહયો છે આવા સમયે તંત્ર દ્વારા કોરોનાના કેસોની વિગતો જાહેર કરવામાં થઇ રહેલા વિચિત્ર ફેરફારોમાં લોકો શંકા ઉપજાવી રહયાની જોરશોરથી ચર્ચા સાથે તંત્રની…

Breaking News
0

સોમનાથ સાંનિધ્યમાં આવેલ કૃષ્ણની મોક્ષભૂમિના ભાલકા તીર્થ સહિતના ચાર મંદિરો જન્માષ્ટમી પર્વે ચાર દિવસ બંધ રહેશે

કોરોનાના મહામારીના વધી રહેલા સંક્રમણ અને આગામી અઠવાડીયામાં આવી રહેલ જન્માષ્ટીમી પર્વે સોમનાથ સાંનિઘ્યે આવેલ શ્રી કૃષ્ણની મોક્ષભૂમિ કહેવાતું ભાલકા તીર્થ મંદિર, ગોલોકધામનું ગીતા મંદિર, શ્રી રામ મંદિરમાં ભાવિકોના દર્શન…

Breaking News
0

ખંભાળિયામાં જન્માષ્ટમી પર્વે રઘુવંશી પરિવારો માટે આવતીકાલે વિનામૂલ્યે કીટ વિતરણ કરાશે

આગામી જન્માષ્ટમીના પવિત્ર દિવસો આવી રહ્યા છે. ત્યારે ખંભાળિયા શહેરમાં રઘુવંશી જ્ઞાતિના જરૂરિયાતમંદ પરિવારોને વધુ એક વખત સહાયભૂત થવાના આશય સાથે લંડન સ્થિત દાતા પરિવાર દ્વારા વધુ એક સેવા પ્રવૃતિ…

Breaking News
0

વેરાવળ બંદરમાં બોટમાંથી અકસ્માતે યુવાન પડી જતા દરીયામાં ગુમ થયો

વેરાવળ બંદર ઉપર ગઈકાલે સાંજના સમયે ફીશીંગ બોટમાં કામ કરી રહેલ ૨૦ વર્ષીય યુવાન અકસ્માતે પડી જતા દરીયામાં ગરકાવ બની ગયો હતો. જેની શોધખોળ એન.ડી.આર.એફ.ની ટીમે હાથ ધરી છતાં મોડી…

Breaking News
0

સોરઠમાં શ્રાવણીયો જુગાર પૂરબહારમાં : કેશોદ, ભેંસાણમાં જુગાર દરોડા ઃ રૂા.ર.૩૧ લાખનો મુદામાલ ઝડપાયો

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં શ્રાવણ માસનાં દિવસોમાં જુગારની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી હોય તેમ લાગે છે. પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જુગાર અંગે દરોડો પાડી સંખ્યાબંધ લોકોને જુગાર રમતા…

1 303 304 305 306 307 513