Yearly Archives: 2020

Uncategorized
0

બિલખા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરનાં મહાપરિનિર્વાણ દિને શ્રધ્ધા સુમન અર્પણ કરાયા

બિલખા સ્થિત ગૌતમ નગર, ડો.આંબેડકર ભવન ખાતે સર્વ સમાજના અગ્રણીઓ દ્વારા તા.૬ ડિસેમ્બર, ર૦ર૦નાં રોજ ડો.બાબા સાહેબ આંબેડકરનાં ૬૪ માં મહાપરીનિર્વાણ દિને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ તકે…

Uncategorized
0

વાહન ચોરીનાં પાંચ ગુનાઓનો ભેદ ખોલવામાં ક્રાઈમ બ્રાંચને સફળતા : બે આરોપી ઝડપાયા

જૂનાગઢ રેન્જનાં નાયબપોલીસ નિરીક્ષક મનીન્દરસિંહ પવાર તથા જીલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટીનાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ જૂનાગઢનાં પીઆઈ એચ.આઈ. ભાટી તથા પીએસઆઈ બી.જી. બડવા તેમજ વાયરલેસ પીેએસઆઈ ડી.એમ.જલુ…

Uncategorized
0

વેરાવળના કુખ્યાત વિસ્તારમાંથી ગાંધીનગરની ડીજી વીજીલન્સની ટીમે ૨૭૫ બોટલ વિદેશી દારૂ પકડી પાડયો

ગીર સોમનાથ જીલ્લાનાં પોલીસ વડા ગત તા.૨૧ નવેમ્બરના રોજ કોરોન્ટોઇન થયા બાદ જીલ્લા મથકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઠલવાયાની છડેચોક ચર્ચાઓ થઇ રહી હોવાની સાથે તે અંગેના અખબારી અહેવાલ…

Uncategorized
0

જૂનાગઢનાં પ્રોહીબીશન ગુનામાં નાસતો ફરતો આરોપી સુરતથી ઝડપાયો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચને મળેલ ચોકકસ બાતમીનાં આધારે જૂનાગઢ જીલ્લાનાં વંથલી, કેશોદ, માણાવદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહીબીશન હેઠળના ગુનામાં નાસતો ફરતો આરોપી સમીર ઉર્ફે સમુ ડોસાભાઈ કોડીયાર (રહે. ગાંધીગ્રામ,…

Uncategorized
0

માળીયા હાટીનામાં ગુનો કરી એકાદ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

માળીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુના સબબ એાકદ વર્ષથી નાસતો ફરતો આરોપી જગમાલ ઉર્ફે વાણીયો દેવસીભાઈ ચૌહાણ (રહે. વિસણવેલ, તા. માળીયા હાટીના)ને ઉમરેઠ ગામનાં પાટીયા પાસેથી જૂનાગઢની રેન્જ એબ્સ્કોન્ડર…

Uncategorized
0

જૂનાગઢ જીલ્લામાંથી હદપાર થયેલ શખ્સ ઝડપાયો

જૂનાગઢ જીલ્લામાંથી હદપાર થયેલ જૂનાગઢનાં કાળુ સીદીભાઈ બ્લોચ નીચલા દાતાર રોડ પાસે આવેલ લેપ્રેસી હોસ્પીટલનાં પાછળનાં ભાગે ઉભેલો જાેવા મળતાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ…

Uncategorized
0

નવા કૃષિ બિલનાં વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસનાં ધરણાં, ખેડુતો માટે કેન્દ્ર સરકારે એકપણ સારૂં કામ કર્યુ નથી

ગુજરાત કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં અને દિલ્હીમાં ધરણાં ઉપર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં આજરોજ  ગાંધીનગરના સેક્ટર-૬ ખાતે આવેલ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.…

Uncategorized
0

ખેડૂતોના સમર્થનમાં ૮ મી ડિસેમ્બરે ગુજરાતના તમામ હાઇવે બંધ કરો : કોંગી અગ્રણીઓનું આહવાન

ખેડૂતોએ આગામી ૮ ડિસેમ્બરને મંગળવારે ખેડૂતોના સમર્થનમાં ભારત બંધ’નું એલાન આપ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ આ બંધના એલાનને ટેકો જાહેર કરી ખેડૂતોને અપીલ કરી છે કે આંદોલનને તેના પરિણામ…

Uncategorized
0

કેશોદમાં ગળાફાંસો ખાઈ આપઘાત

કેશોદનાં આનંદ એપાર્ટમેન્ટ રૂમ. નં.૧૩માં રહેતા સાગરભાઈ મનુભાઈ જાેષી (ઉ.વ.રપ) નામનાં યુવાને કોઈપણ અગમ્ય કારણોસર પોતાની મેળે તેમના ગળેફાંસો ખાઈ લીધો હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે…

Uncategorized
0

સૌરાષ્ટ્રનાં ડેમોમાં ૨૨૦૨.૦૮ MCFT જળ જથ્થો : ગયા વર્ષ કરતા ૪૨.૮૩ ઓછો છતાં ઉનાળો હેમખેમ પાર ઉતરી જશે

ગુજરાતમાં ગયા ચોમાસાએ મેઘરાજાએ મહેર કરતા સૌરાષ્ટ્ર માટે પીવાના પાણી અને સિંચાઇના પાણીની નિરાંત થઇ ગઇ છે. સૌરાષ્ટ્રના ડેમોમાં ગયા વર્ષેની સરખામણીમાં આ વર્ષે જળ જથ્થો ઓછો છે છતાં ઉનાળો…

1 49 50 51 52 53 513