Yearly Archives: 2020

Uncategorized
0

કૃષિ ઈજનેરી કોલેજ દ્વારા વિશ્વ જમીન દિવસની ઉજવણી કરાઈ

વિશ્વમાં પાંચમી ડિસેમ્બરે વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ-૨૦૨૦માં મુખ્ય વિષય “જમીનની જીવંતતા માટે તેની જૈવિક વિવિધતા જાળવો” ઉપર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળની કૃષિ…

Uncategorized
0

માણાવદર બ્લોક હેલ્થ ઓફિસરની અંતે બદલી

માણાવદરના મહિલા બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા આશાવર્કર બહેનોનું ઈન્સેન્ટીવ પરત લઈ લેવાતના તથા ફરિયાદ કરનાર બહેનો ઉપર રાગદ્વેષ રાખી ત્રાસ અપાતા આશવર્કર બહેનોએ આત્મ વિલોપનની અરજી કલેકટરને કરતા આ અંગે…

Uncategorized
0

ગીર સોમનાથ જીલ્લામાં વિદેશી દારૂનું મસમોટું નેટવર્ક ચાલતુ હોવાની ચર્ચા

જાણકારોના મતે ગીર સોમનાથ જીલ્લામાં બેફામ વિદેશી દારૂનું વેચાણ થાય છે જેમાં વ્યવસ્થિત નેટવર્ક સાથે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. સંઘ પ્રદેશ દિવના નામે વિદેશી દારૂનો જથ્થો મોટા ટ્રક…

Uncategorized
0

જૂનાગઢમાં માસ્ક ન પહેરનાર સામે કડક કાર્યવાહી રૂા.૧.૧૮ લાખનો દંડ વસુલાયો

કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. માસ્ક ન પહેરનાર સામે રૂા.૧.૧૮ લાખનો દંડ વસુલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના…

Uncategorized
0

વેરાવળ-તિરૂવંન્તપુરમ સાપ્તાહિક વિશેષ ટ્રેન ડિસેમ્બર માસ માટે રદ કરવામાં આવી

રેલ તંત્ર દ્વારા ડીસેમ્બર મહિનામાં વેરાવળ સ્ટેશન ઉપર પીટલાઇનના કામ માટે બ્લોક લેવામાં આવેલ છે. જેથી વેરાવળથી ઉપડતી વેરાવળ-તિરૂવનંતપુરમ સાપ્તાહિક વિશેષ ટ્રેન (૦૬૩૩૩) ડીસેમ્બર માસની તા. ૧૦, ૧૭, ૨૪ અને…

Uncategorized
0

જૂનાગઢમાં રૂા.૩પ હજાર રોકડની થયેલ ચોરી

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર રહેતા ભાવિનભાઈ હરસુખલાલ નિર્મળ (ઉ.વ.૩૪)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીની બાજુમાં આવેલ ડેલીનું તાળુ તોડી ડેલીમાં પ્રવેશ કરી અને દુકાનનાં દરવાજાનું તાળુ તોડી…

Uncategorized
0

તાલાલાના વડલા ગામે મર્ડરના આરોપીએ વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં પ્રેગ્નન્સીનું ખોટું સર્ટી રજૂ કરતા પોલીસ ફરીયાદ

ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાબાના વાડલા ગામે રહેતો શખ્સ ખૂન કેસમાં જેલમાં હોય જેમાં વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં તેની પત્નીને એકટોપીક પ્રેગ્નન્સી હોવાનું તબીબી સર્ટી ખોટું રજુ કરતા પોલીસે પતિ-પત્ની…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૨૦ કેસ, ૧૭ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૧૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૨, ભેંસાણ-૧ માળીયા-૦,…

Breaking News
0

આજે લાભ પાંચમનાં શુભ મુર્હૂત સાથે ધંધા – રોજગારનો શુભારંભ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોની ઉમંગભેર અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. લોકોનાં ચહેરા ઉપરા ઉમંગ અને થનગનાટ સાથે નવાવર્ષનાં આગમનને વધાવવામાં આવ્યું હતું. અને આજે લાભપાંચમનાં…

Breaking News
0

જૂનાગઢ માર્કેટીગ યાર્ડનો પ્રારંભ : સ્નેહ મિલન યોજાયું

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે આજથી લાભપાંચમનાં શુભ મુર્હૂતે કારોબાર શરૂ થઈ ગયો છે. આજે દિપાવલી અને નૂતન વર્ષનાં પર્વ પ્રસંગે દિવાળી વેકેશન બાદ માર્કેટીંગ યાર્ડ ખુલ્યું છે. અને વેપારનો પ્રારંભ…

1 50 51 52 53 54 513