Monthly Archives: January, 2021

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૯ કેસ નોંધાયા, ૧૫ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા અને ૧૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૩, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

આજથી જૂનાગઢ જિલ્લામાં ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને રસીકરણનો પ્રારંભ

જૂનાગઢ જિલ્લામાં આજ તા.૧૬ જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને રસીકરણનો શુભારંભ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેર-જિલ્લામાં નિયત કરાયેલ ૩ સ્થળો ઉપર અંદાજીત ૩૦૦ ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરને…

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક ઈફેકટ : આમ જનતા અને વેપારીઓની રજુઆત સફળ થઈ જૂનાગઢનાં એમ.જી. રોડની કામગીરી આખરે હાથ ધરાઈ

જૂનાગઢ શહેરનાં હૃદય સમા એમ.જી.રોડની કથળેલી હાલત પ્રશ્ને આમ જનતા અને વેપારીઓએ અનેકવાર રજુઆતો મનપાનાં સતાધિશોને કરી હોવા છતાં સતાધિશોએ લોકોનાં પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવાને બદલે હવામાં બાણ છોડતા રહયાં.…

Breaking News
0

જૂનાગઢમાં લીરબાઈપરા ગાંધીગ્રામ વિસ્તારમાં વધુ એક ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

જૂનાગઢ શહેરનાં લીરબાઈપરા અને ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા એક ગેરકાયદેસર બાંધકામને તંત્ર દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ અંગે પ્રાથમિક માહિતી અનુસાર લીરબાઈપરા ગાંધીધામ વિસ્તારમાં આવેલ ગેરકાયદે મકાનને તંત્ર…

Breaking News
0

જૂનાગઢ : વિવેકાનંદ ગ્રાઉન્ડમાં ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

જૂનાગઢનાં વિવેકાનંદ ગ્રાઉન્ડ આતે ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. લોકડાઉન બાદ જૂનાગઢમાં પ્રથમ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રની ૧૬ ટીમો ભાગ લેશે. જૂનાગઢ…

Breaking News
0

માણાવદર : દગડ નજીક ટ્રક પલ્ટી ખાઈ ગયો, કોઈ જાનહાનિ નહીં

માણાવદર જીનીંગમાંથી ગાંસડી ભરી અન્ય રાજયમાં જતો ટ્રક શહેરથી પ કિ.મી. દૂર જૂનાગઢ હાઈવે ઉપર દગડ ગામ પાસે પહોંચ્યો ત્યારે ટ્રક ડ્રાઈવરે અચાનક બ્રેક મારતાં ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો.…

Breaking News
0

દ્વારકાધીશજીને ચાખડી અર્પણ કરતું ભક્ત દંપતી

દ્વારકાધીશજીને તેમના ભક્તો દ્વારા વાર-તહેવારે સોના-ચાંદીના અલંકારો ભેટ સ્વરૂપે ધરવામાં આવે છે. ત્યારે રાજકોટ રહેતા દ્વારકાધીશજીના પરમ ભક્ત ર્નિમળભાઈ રતાભાઈ આહીર પરિવાર દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો હતો ત્યારે તેઓએ ચાંદીની…

Breaking News
0

દ્વારકાનાં મેવાસ ગામે અશ્વ રેસ યોજાઈ

દ્વારકા પંથકના મેવાસના ટોબર ગામે દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં મલ કુસ્તી મેળો, અશ્વ રેસ, બળદગાડાની રેસ જેવી સ્પર્ધાઓ પરંપરાગત યોજવામાં આવે છે. દેવભૂમિ…

Breaking News
0

જૂનાગઢઃ શાંતેશ્વર મહાદેવ મંદિરે સોનલબીજ ઉજવાઈ

આઈ સોનલગૃપ, જાેષીપરા, જૂનાગઢ દ્વારા સોનલ બીજની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે બટુક ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકો અને બાળાઓએ સોનલ માતાજીનો પ્રસાદ લીધો હતો. આ તકે સોનલગૃપના સાગરભાઈ…

Breaking News
0

જૂનાગઢમાં અદના આદમીની પ્રમાણિકતા, પોતાને મળેલા રૂપિયા બેંકમાં જમા કરાવ્યા

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ે “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ…

1 26 27 28 29 30 53