બિલખા ખાતે એક ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ર૦૦ જેટલા દાતાઓએ રકતદાન કર્યુ હતું. હાલમાં કોરોનાકાળને કારણે થેલેસેમીયાગ્રસ્ત બાળકોને લોહી મળવું મુશ્કેલ બની ગયું હોય આવા…
દ્વારકા જિલ્લાના બ્લ્યુ ફલેગ બીચની આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શિવરાજપુર બીચના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે તે અંગર્તગ તા. ર૦-૧-ર૦૧ના રોજ શિવરાજપુર બીચ બ્યુટીફીકેશનના રૂા. ર૦૦…
જૂનાગઢ પોલીસે વધુ એક બુટલેગરને પાસા હેઠળ જેલમાં ધકેલી દીધો છે. જૂનાગઢના ગાંધીગ્રામમાં રહેતા શખ્સની અટક કરી સુરત જેલમાં મોકલી આપ્યો હતો. તેની સામે વિસાવદરમાં ૧ અને સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં…
જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાંથી દોઢ વર્ષ માટે હદપાર કરાયેલા શખ્સની હદપારી ભંગ બદલ ધરપકડ કરી છે. રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સુચના આપી હતી.…
રાણાવાવ પોલીસ સ્ટેશનના સને. ૨૦૧૭ના વર્ષમાં આદિત્યાણા ગામના મહેર અગ્રણી ભીમા દુલા ઉપર આદિત્યાણાના સલીમ ઈસ્માઈલ ઉર્ફે ટી.ટી. મુંદરાએ ફાયરીંગ કરતા તેની સામે ઈ.પી.કો. કલમ-૩૦૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના અન્ય રાજયો સાથે જાેડતી આઠ નવીન ટ્રેનોનું પ્રસ્થાન કરાવતા કેવડીયા વિશ્વનું શ્રેષ્ઠ ફેમિલી ટુરીસ્ટ ડેસ્ટિનેશન બન્યું હોવાનું જણાવતા કહયું હતું કે, સ્ટેચ્યુ ઓફ…
જૂનાગઢમાં એક ધાર્મિક સ્થળની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થઈ છે. આ અંગે અક્રમભાઈ અબ્દુલ ગનીભાઈ શમા (ઉ.વ.૪૩, રહે.નરસિંહ સ્કુલ સામે જુલાઈવાડા મસ્જીદ પાસે) એ કોઈ અજાણ્યા શખ્સ સામે નોંધાયેલી ફરીયાદમાં…