Monthly Archives: February, 2021

Breaking News
0

અઠવાડીયામાં ૪ દિવસ કામ અને ૧૨ કલાક પાળીને મંજૂરીની વિચારણા

કેન્દ્ર સરકાર ખાનગી કંપનીઓને જલ્દીથી જ અઠવાડિયામાં ચાર દિવસ કામ અને ૧૨ કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી શકે છે. જેમાં અઠવાડિયામાં ૪૮ કલાક કામ કરવાની મર્યાદા તો યથાવત રહેશે, પરંતુ…

Breaking News
0

રાજય સરકાર જયાં સુધી પ્રત્યેક ફલેટ ધારકોનાં પી.આર. કાર્ડ બની ન જાય ત્યાં સુધી જુની વ્યવસ્થા ચાલું રાખે

જૂનાગઢનાં રેવન્યુ પ્રેકટીશનર એડવોકેટ ગીરીશભાઈ મશરૂએ મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી અને રાજયપાલને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે, ગુજરાત રાજયનાં સીટી સર્વે વિસ્તારમાં આવેલ બહુમાળી બિલ્ડીંગ કે ફલેટ ધારકો કે કોમર્શીયલ…

Breaking News
0

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ મત ગણતરી માટેની ચૂંટણી પંચે બહાર પાડી એસઓપી

કોરોના મહામારી વચ્ચે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ મતગણતરી હોલમાં ૭થી વધુ ટેબલ ગોઠવી શકાશે નહીં. તમામ સ્ટાફે માસ્ક ફરજીયાત પહેરવું પડશે.…

Breaking News
0

પતિનું વેતન વધે તો પત્ની પણ વચગાળાનાં ભરણપોષણ ભથ્થાની હકદાર છે : કોર્ટ

લગ્ન વિવાદના એક કેસમાં પંચકૂલા ફેમિલી કોર્ટ દ્વારા પત્નીને વચગાળાનું ભરણપોષણનું ભથ્થું ૨૦ હજારથી વધારીને ૨૮ હજાર કરવાને યોગ્ય ઠેરવી હાઇકોર્ટે તેમાં દખલ કરવાથી ઇનકાર કરી દીધો. હાઇકોર્ટે પતિની અરજી…

Breaking News
0

કેશોદમાં વ્યાજખોરો માનસિક ત્રાસ આપતા હોવા બાબતે ઉચ્ચ કક્ષાએ થયેલ રજુઆતમાં ફરીયાદીએ ખોટી ફરીયાદ કરી હોવાનો વેપારીનો આક્ષેપ?

કેશોદમાં રહેતા અને રેડીમેઈડ કપડાનો વેપાર કરતા પિયુષ શાંતિલાલ વસંતે પોતાના ધંધા અને અન્ય કારણોસર શહેરના અલગ અલગ લોકો પાસેથી દસ લાખ રૂપિયાથી વધુની રકમ વ્યાજે લીધેલ હોય જે રકમ…

Breaking News
0

જૂનાગઢનાં ટીંબાવાડીમાં મોટર સાયકલના હોર્ન વગાડવા બાબતે બોલાચાલી, સામ-સામી ફરીયાદ

જૂનાગઢનાં ટીંબાવાડી પાસે બનેલા એક બનાવમાં મોટર સાયકલનાં હોર્ન વગાડવા બાબતે બોલચાલી થતાં હુમલાનો બનાવ બનેલ છે. સામ-સામી પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે સી-ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર…

Breaking News
0

જૂનાગઢમાં બે અજાણ્યા સરદારજી ચાવી રીપેર કરવાનાં બહાને ઘુસી આવી રૂા.ર.પર લાખની માલમતા ચોરી કરી ગયા

જૂનાગઢ શહેરમાં ચોરીનો વધુ એક બનાવ બનવા પામેલ છે. જેમાં તાળાની ચાવી રીપેર કરવાનાં બહાને ઘરમાં પ્રવેશ કરી ઘરમાં નજર  ચુકવી રૂા.ર.પર લાખની માલમત્તાની ચોરી કરી ગયાનો બનાવ બનવા પામતા…

Breaking News
0

વંથલી પંથકમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો, દારૂની હેરાફેરી અંગે પાંચ સામે ફરીયાદ

વંથલી પોલીસ સ્ટેશનનાં પો.કો. સોમાતસિંહ ભીખાભાઈ અને સ્ટાફે નરેડીથી રોડ ઉપરથી ગઈકાલે દારૂનો જથ્થો ઝડપી લઈ દારૂની હેરાફેરી કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં આંબલીયા ગામેથી બીયરનો જથ્થો ઝડપાયો, ૬ સામે કાર્યવાહી

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો. નિલેશભાઈ રામશીભાઈ અને સ્ટાફે આંબલીયા ગામે મુસ્તાક ઉર્ફે સલીભાઈ સુમરાના કબજા ભોગવટાના મકાનની ઓરડીમાં હારૂનભાઈ હાજીભાઈ સુમરા રહે.આંબલીયાવાળાની મદદથી પરપ્રાંતીય ભારતીય બનાવટના બીયર ટીન નંગ-૪૦૮…

Breaking News
0

કેશોદમાં મકાનનાં દરવાજાના લોક તોડી રૂા.૪પ હજારની ચોરી

મુળ નાંદરખી ગામનાં અને હાલ કેશોદમાં અવધેશ સોસાયટી બરસાના સોસાયટી પાછળ ભાડાનાં મકાનમાં રહેતા અયુબખાન હબીબખાન બેલીમ (ઉ.વ.૩૧)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ભાડાના મકાનનાં દરવાજાના લોક તોડી…

1 34 35 36 37 38 55