Monthly Archives: February, 2021

Breaking News
0

ગુજરાત સરકાર દ્વારા પેપરલેસ બજેટ રજુ કરાશે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન રજૂ થનાર બજેટને લઈને કેટલાક ક્રાંતિકારી ર્નિણય લેવામાં આવ્યા છે. આ વખતે કેન્દ્ર સરકારની માફક પેપરલેસ બજેટ રજૂ કરવાનો ર્નિણય રાજ્યના નાણાં મંત્રી નીતિનભાઇ પટેલ…

Breaking News
0

જૂનાગઢમાં ચોરાઉ મોટર સાયકલ સાથે એકની ધરપકડ

વાહન ચોરીના ગુના ઉકેલી આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા સુચન આપવામાં આવી હતી. બાદમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં બી-ડિવીઝન પોલીસે તપાસ…

Breaking News
0

કોવિડ મૃત્યુઆંકના મામલે ભારત ૨૧મા સ્થાને પહોંચ્યું

ભારત કોરોના સામેની લડત વધુ મજબૂત થઈ રહી છે. એક તરફ કોરોના વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ કોવિડના સંક્રમણને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે.…

Breaking News
0

ગુજરાત રિજનલ પાસપોર્ટ ઓફિસરે કહ્યું પાસપોર્ટ કઢાવવા હવે કોઈ ડોક્યુમેન્ટ લઈ જવું નહીં પડે

પાસપોર્ટની પ્રોસેસ માટે પોતાની અગત્યના સર્ટિફિકેટ અને કાગળો લઈને જવું પડતું હતું તેમાંથી છૂટકારો મળી ગયો છે. એટલે કે પાસપોર્ટ માટે એપોઈન્ટમેન્ટથી લઈને સહાયતા કેન્દ્ર કે પાસપોર્ટ ઓફિસમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ્‌સ…

Breaking News
0

ગુજરાત શિક્ષણ બોર્ડ ધો. ૧૦ અને ૧રની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો

ગુજરાતમાં ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ ૧૦ અને…

Breaking News
0

જૂનાગઢ ખાતે મિડીયા ક્ષેત્રનાં લોકોનું સન્માન થશે

જૂનાગઢ ખાતે ૧ લાખ બ્રહ્મદેવોની ઉપસ્થિતિમાં ગુજરાતનાં ૧૦૮ પત્રકાર સહિત મિડીયા ક્ષેત્રનાં લોકોનું બ્રહ્મ ચાણકય એવોર્ડ આપી સન્માન કરવામાં આવશે. મિડીયા વિભાગમાં ૧પ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા લોકોની પસંદગી કરવામાં…

Breaking News
0

બૂલેટ સ્પીડમાં ચલાવી અવાજ કરતા લોકોની સામે કેસ કરો

શહેરોમાં મોટો અવાજ કરતા બુલેટ બાઈક ફૂલ સ્પીડમાં ચલાવીને જાતજાતના અવાજ કરવાની કેટલાક યુવાનો દ્વારા થતી પ્રવૃત્તિ અટકાવવા અને કાર્યવાહી કરવા વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૧પની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નાગજીભાઈ કટારા

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૬ અને વોર્ડ નં.૧પની પેટા ચૂંટણી યોજાનાર છે. ઉમેદવારી પત્રક ભરવાના ત્રીજા દિવસે પણ કોઈપણ પાર્ટીનાં  ં ઉમેદવારો મેદાનમાં આવ્યા ન હતાં. આ દરમ્યાન ૬ ફેબ્રુઆરી ફોર્મ…

Breaking News
0

દ્વારકામાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કેમ અટકાવી દેવાઈ ? લોકોમાંથી ઉઠતો સવાલ

દ્વારકામાં નડતરરૂપ ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી જિલ્લા કલેકટરની સૂચનાથી હાથ ધરાઈ હતી. સરકારી જગ્યા ઉપર દ્વારકામાં થયેલા દબાણો દૂર કરવાની વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ ડીમોલીશન કામગીરી અચાનક અટકી…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૦ કેસ નોંધાયા, ૧૧ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા હતા અને ૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૧,…

1 46 47 48 49 50 55