જૂનાગઢ જિલ્લાના નાના એવા બરૂલા ગીર ગામનો એક પર્વતારોહક યુવાન ૭ રાજ્યોના ૩૮ હજાર કિલોમીટરના સાયકલના પ્રવાસે નિકળ્યો છે, તે આ પ્રવાસના ૧૬ દિવસની સફરમાં ફીટ ઇન્ડિયા, સેવ એન્વાયરમેન્ટનો સંદેશો…
દ્વારકામાં આવેલી ઘડી (આરએસપીએલ) કંપનીમાં કોલસો સપ્લાય કરતી પેઢી દ્વારા મોકલવામાં આવેલ કોલસો બારોબાર વેંચી અને ખાલી વાહનનાં બોગસ ડોકયુમેન્ટ બનાવી કંપની સાથે રૂા. બે લાખ જેટલી છેતરપીંડી કરવા સબબ…
વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ભગાડી ગયેલા શખ્સને મધ્યપ્રદેશ ખાતેથી પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સ સામે અપહરણ તથા પોકસો હેઠળનો ગુનો…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા હતા અને ૧૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૪, જૂનાગઢ ગ્રામ્ય-૩, કેશોદ-૦, ભેંસાણ-૧ માળીયા-૦,…
ગુજરાત રાજયની મહાનગરપાલીકાની ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા અને સુરતના ઉમેદવારો જાહેર કરાયા છે. ભાવનગરના ૨૧, રાજકોટ ૨૨,…
અન્નપૂર્ણા અને અંત્યોદય કાર્ડ ધારકોને સહિત રેશનકાર્ડ ધારકો દર મહિને બાયમેટ્રિક પદ્ધતિને બદલે મોબાઇલ ઓટીપી અને આઈઆરઆઈએસ ઓથેન્ટિકેશનની મદદથી રાશન મેળવશે. એક અહેવાલ મુજબ, રેશનકાર્ડ સંબંધિત આ નિયમ દેશના તેલંગાણા…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં એક સપ્તાહથી પડેલી તિવ્ર ઠંડી બાદ તાપમાનમાં વધારો થવાને પગલે ઠંડીમાં ઘટાડો થયો છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું કે આજથી લઘુત્તમ તાપમાન ૧ર…