આઇ.સી.ડી.એસ. ઉના કચેરી જ્યારે ભ્રષ્ટાચારનું પર્યાય બની હોય તેવા સમાચાર ચારે તરફ વહેતા થયા છે ત્યારે ખરેખર ખુબ જ ટૂંકાગાળામાં ઘણી ક્ષતિઓ અને ભ્રષ્ટાચાર તેમજ આંગણવાડી વર્કરબહેનોનું શોષણ થતી અનેક…
કોરોના મહામારીની સ્થિતિમાં વેક્સિન આવી જતાં રાજ્યભરમાં વેક્સિનેશનનો બીજાે તબક્કો શરૂ થઈ જવા પામ્યો છે. ત્યારે બે દિવસ પહેલાં વડોદરામાં વેક્સિન લીધા બાદ બે કલાકમાં જ યુવાનનું મોત થવાને લઈને…
નાણામંત્રી ર્નિમલા સીતારામનએ પેપરલેસ બજેટ રજૂ કર્યું. ઘણા બધા ક્ષેત્રોને આવકારતાં બજેટ મુદ્દે હવે ગુજરાતના ઉદ્યોગ જગત તરફથી પણ પ્રતિક્રિયાઓ આવવાનું શરૂ થઈ ગઈ છે. બીજી બાજુ રાજકીય રીતે પણ…
જૂનાગઢમાં હોમગાર્ડ ઓફિસ ખાતે હોમગાર્ડ જવાનો દ્વારા અધિકારીઓ સામે આક્ષેપો કરી હોબાળો કરવામાં આવ્યો હતો. જૂનાગઢ હોમગાર્ડ ઓફિસ ખાતે રાત્રીના સમયે હોમગાર્ડ જવાનો દ્વારા હોબાળો મચાવી અને હોમગાર્ડ જવાનો દ્વારા…
ગીર સોમનાથ જીલ્લાની કુલ ૩૨૯ શાળાઓમાં ગઈકાલથી ધો.૯ અને ૧૧ના અભ્યાસ સાથે બીજા તબક્કાના શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો. જીલ્લાાના છ તાલુકામાં પ્રથમ દિવસે ધો.૯ માં ૮,૮૦૦ (૩૯.૨૩ %) જ્યારે…
દ્વારકાના પ્રવેશદ્વારના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા એકાદ માસથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે સીસીટીવી કેમેરા રીપેર કરી ચાલુ કરાવવા લોકમાંગણી ઉઠવા પામી છે.…
કેશોદનાં રાયકાનગર ખાતે રહેતા વિપુલભાઈ રવજીભાઈ પરમાર (ઉ.વ.૩૧)એ કાનજીભાઈ નાથાભાઈ રાઠોડ તથા ઘોઘાભાઈ જગદીશભાઈ ચાંડપા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી નં.૧ એ ફરીયાદી પાસે ૯૦૦…