Monthly Archives: February, 2021

Breaking News
0

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર નર્મદાની લાઈન તુટતાં પાણીનાં પ્રવાહમાં ચાર વાહનો ફસાયા

જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા રોડ ઉપર નર્મદાની પાણીની લાઈન લીક થતાં થોડીવાર માટે અફડાતફડીનો માહોલ મચી જવા પામ્યો હતો. જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા રોડ ઉપર આજે બનેલા એક બનાવમાં નર્મદાની પાણીની પાઈપ…

Breaking News
0

પ્રવાસીઓ માટે ઉમદા તક : હેરીટેજ અને ધાર્મિક નગરી એવા જૂનાગઢનો ‘ગોલ્ડન યુગ’માં શાનદાર પ્રવેશ : ધાર્મિક અને ફરવા લાયક અનેક સ્થળો

એશિયાનો સૌથી મોટો રોપ-વે એશિયાટીક સિંહો, રાજાશાહી યુગની ઝાંખી કરાવતો ઐતિહાસીક ઉપરકોટ, નવાબી શાસનનાં યાદગીરી સમા ભવ્ય ઈમારતો અને બેનમુન મહાબત મકબરો , નરસિંહ મહેતાની જયાં કરતાલ સંભળાય છે અને…

Breaking News
0

જૂનાગઢમાં હદપારી ભંગનાં ગુનામાં શખ્સ ઝડપાયો, પોલીસે કરી કાર્યવાહી

જૂનાગઢ શહેર તથા તાલુકાના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આશરે એક ડઝન લોકોને તાજેતરમાં જૂનાગઢના એસડીએમ અંકિત પન્નુ દ્વારા હદપાર કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરે કોરોનાની અસર ઘટતાં દર્શનાર્થીઓનો પ્રવાહ વધ્યો

કોરોનાની અસર ઘટતાં અને રસીકરણનો લોકોમાં વિશ્વાસ વધતાં તેમજ વાહન વ્યવહાર શરૂ થતાં સોમનાથ મંદિરનાં દર્શનાર્થીઓની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ…

Breaking News
0

જૂનાગઢ ડેપોથી સોનલધામ મઢડાની બસ શરૂ થઈ

જૂનાગઢ એસટી ડેપો દ્વારા સોનલધામ મઢડા રૂટની નવી બસ શરૂ થઈ છે. તારીખ ર-ર-ર૦ર૧નાં રોજ જૂનાગઢ ડેપો મેનેજર ચોૈધરી તથા એટીએસ શ્રી પરમારની હાજરીમાં નવી બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં નાસતા ફરતા વધુ બે આરોપી ઝડપાયા

જૂનાગઢ જીલ્લાનાં અલગ- અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનાં આરોપીને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ગુનામાં સંડોવાયેલો કાસમ તૈયબભાઈ સીડા ગામેતી રહે.જૂનાગઢવાળો…

Breaking News
0

કેશોદ તાલુકાના પંચાળા ગામનાં ફરારી આરોપીને પોલીસે ઝડપી લીધો

કેશોદ પોલીસ સ્ટેશનનાં ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો છે. કેશોદ તાલુકાનાં પંચાળા ગામનો ભરતભાઈ ઉર્ફે ભુરો ચાંચીયા નામના શખ્સને માંગરોળ રોડ ઉપર ચાંદીગઢના…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની પેટાચૂંટણીની તૈયારી, પ્રથમ બે દિવસ કોઈપણ ફોર્મ ન ભરાયા

જૂનાગઢ મનપાની વોર્ડ નંબર ૬ અને ૧પની યોજાનાર પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનું શરૂ કરી દેવાયું છે. જાેકે, પ્રથમ બે દિવસ સુધીમાં એકપણ પાર્ટીના સભ્યોએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા નથી. આ…

Breaking News
0

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ જૂનાગઢમાં ફરી એક વખત પાટીદાર મતદારો બની શકે છે નિર્ણાયક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર મતદારો કોઇ પણ પક્ષની તરફેણ કે વિરૂધ્ધમાં સામે આવીને ચૂંટણી પરિણામો બદલવા માટે સક્ષમ હોવાનું જૂનાગઢના પત્રકારો માની રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી જૂનાગઢ જીલ્લાનું રાજકારણ…

Breaking News
0

એક જ દિવસે મતગણતરીની માંગ મુદે હાઈકોર્ટે ચુંટણી પંચ અને સરકારને ફટકારી નોટીસ

સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓની મતગણતરી એક જ દિવસે થવી જાેઈએ તેવી માંગણી સાથે હાઈકોર્ટમાં થયેલી પીટીશનનાં પગલે કોર્ટે કેસને પ્રાથમિક રીતે સ્વીકારતા ચુંટણીપંચ અને રાજય સરકારને નોટીસ પાઠવી ૬ ફેબ્રુઆરી સુધીમાં…

1 47 48 49 50 51 55