Monthly Archives: March, 2021

Breaking News
0

જાે તમે પાણી બચાવશો તો પાણી તમને બચાવશે

આજે ૨૨ માર્ચ એટલે વિશ્વ જળ દિવસ. પાણી બચાવવું એ આપણી નૈતિક ફરજ છે. જાે આ ફરજ આપણે અત્યારે ચૂકી જઈશું તો ભાવિ પેઢી માટે ખતરો સમાન રહેશે. સમગ્ર દુનિયામાં…

Breaking News
0

જૂનાગઢ ખાતે ઈનફર્ટીલીટીનો નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

લાયન્સ કલબ જૂનાગઢ ગિરનારનાં એડમીનીસ્ટ્રેટર જયકિશન એમ. દેવાણીની યાદીમાં જણાવેલ છે કે જૂનાગાઢ ખાતે ડો. ખ્યાતીબેન અને ભાવેશભાઈ ટાંકની શુભમ મેટરનીટી હોસ્પીટલ ખાતે તા. ર૬-૩-ર૧ને શુક્રવારનાં રોજ સવારે ૯ થી…

Breaking News
0

જૂનાગઢનાં વફી ડાયમંડ કચ્છીની ધમાકેદાર બેટીંગ ભાવનગરની ટીમ સામે જૂનાગઢની ટીમનો પરજય થયો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા રમાતી અન્ડર-૧૬ ડીસ્ટ્રીકટ ટુર્નામેન્ટનો મેચ ગઈકાલ તા. ર૧-૩-ર૧ના રોજ ભરૂચા કલબ ભાવનગર ખાતે રમાયેલ હતો. જેમાં ભાવનગર સીટીએ ટોસ જીતીને પ્રથમ દાવમં ર૩૧ રન ૯ વિકેટે…

Breaking News
0

જૂનાગઢમાં જીપીએસસીની પરીક્ષામાં ૬૪ ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા

જૂનાગઢમાં લેવાયેલી જીપીએસસીની પરીક્ષામાં ૬૪ ટકા ઉમેદવારોની ગેરહાજરી જાેવા મળી હતી. જાેકે, બન્ને સેશનમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઇ હતી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ગુજરાત…

Breaking News
0

વેરાવળ પીપલ્સ બેંકના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરાઇ

સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રની અગ્રણી ગણાતી વેરાવળ પીપલ્સ કો.ઓપ. બેંકની બોર્ડ ઓફ ડીરેકટરર્સની બેઠક મળી હતી. જેમાં સુધારેલા ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ની જાેગવાઇ મુજબ પદાધિકારીઓની પદ  ધારણ કરવાની મહતમ સમય…

Breaking News
0

માંગરોળમાંથી પિસ્તોલ, કાર્ટીસ સાથે એક ઝડપાયો

માંગરોળનાં હેડ કોન્સ્ટેબલ એમ.આર.વાળા અને સ્ટાફે રામભાઈ જીવાભાઈ કેશવાલા (ઉ.વ. ર૮, રહે. આદિત્યાણાવાળા)ને દેશી હાથ બનાવટની પિસ્તોલ ૧, રૂા. રપ હજારની કિંમતની તથા જીવતા કાર્ટીસ -ર, મોબાઈલ ફોન ૧ વગેરે…

Breaking News
0

ઝેરી ટીકડા ખાઈ લેતાં મહિલાનું મૃત્યું

જૂનાનગઢનાં ગાંધીગ્રામ વિસ્તારમાં વિજયઆનંદ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૯ માં રહેતાં સોનીબેન ચિરાગભાઈ લશ્કરી (જાતે રામાનંદી સાધુ, ઉ.વ. ર૮)નાં ભાઈ તેને આર્થિક મદદ કરતા હોય મૃતક સોનીબેનને પસંદ ન હોય અને…

Breaking News
0

રસોઈ બનાવતી વખતે દાઝી જતાં સારવાર દરમ્યાન વૃધ્ધાનું મૃત્યું

જૂનાગઢમાં નીલકમલ સોસાયટી પાસે રહેતા રીટાબેન જયોતિષભાઈ ઉનડકટ (ઉ.વ. ૬૧) રસોઈ બનાવતી વખતે ગાઉનમાં જાળ લાગતાં તેમને દાઝી જતાં સારવારમાં દાખલ કરેલ અને સારૂ થઈ જતાં સરકારી હોસ્પીટલમાંથી રજા અપાઈ…

Breaking News
0

માંગરોળ ખાતે જુગાર દરોડો, ૭ ઝડપાયા

માંગરોળ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ એમ.આર.વાળા અને સ્ટાફે ગઈકાલે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા ૭ ને રૂા. ૧૪,૭ર૦ની રોકડ, મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ  જુગારધારા હેઠળ કાર્યવાહી…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૨ કેસ નોંધાયા, ૯ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૨ કેસ નોંધાયા હતા અને ૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, માણાવદર-૧ સહિત કોરોનાના કુલ ૧૨…

1 15 16 17 18 19 58