જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૫ કેસ નોંધાયા હતા અને ૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૨…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં રવિવારે હોળી અને સોમવારે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાના સંક્રમણકાળ વચ્ચે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મર્યાદિત રીતે કાર્યક્રમો સંપન્ન કરવામાં આવ્યા હતા. હોળી પર્વ પ્રસંગે રવિવારે…
જૂનાગઢ શહેરમાં રવિવારના દિવસે વિવિધ વિસ્તારોમાં હોલીકા પર્વની ઉજવણી અંતર્ગત હોળી પ્રગટાવવામાં આવી હતી. શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારનાં રહેવાસીઓ તેમજ રબારી સમાજ અને રબારી સમાજના યુવા કાર્યકર્તાઓનાં સહકારથી અહીં પરંપરાગત રીતે…
હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર ફાગણ સુદ પુનમનાં રોજ દ્વારકાધીશનાં જગત મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક પરંપરા અનુસાર દોલોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી. હોળી ઉત્સવ દરમ્યાન કાળીયા ઠાકુરને ધાણી,…
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર મહાપૂજા કરી અમરેલીનાં ઘનશ્યામ રમેશભાઈ સુદાણીએ દોડતા-દોડતા અયોધ્યા સુધી જવાની યાત્રાનો આજે પ્રારંભ કર્યો છે. સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા દોડવીરનાં પરિવારે સોમનાથથી…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોય, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારઘી દ્વારા…
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને રાજકોટ મહાનગરપાલિકા (આરોગ્ય સમિતિ)ના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૩૧ માર્ચથી ૨ એપ્રિલ ત્રિ-દિવસીય કોવિડ-૧૯ રસીકરણ મેગા કેમ્પનું રાજકોટ શહેર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના…
સુપ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે પવિત્ર હોળી ઉત્સવ નિમિત્તે તા. ર૮-૩-ર૧ને રવિવારનાં રોજ દાદાની શણગાર આરતી કરવામાં આવેલ હતી. હોળી ઉત્સવ અંતર્ગત વિવિધ રંગો પીચકારી વિગેરે ધરવામાં આવેલ હતી.…